ETV Bharat / bharat

અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષે મધ્યસ્થી સમિતિના રિપોર્ટનો કર્યો અસ્વીકાર

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ-બાબરી ભૂમિ વિવાદ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યાં છે. હાલની ઘટનાઓને જોતા મુસ્લિમ પક્ષકારોએ કહ્યું છે કે તેમને મધ્યસ્થી સમિતિના પ્રસ્તાવનો સ્વીકાર નથી. આ પક્ષકારોમાં સુન્ની વક્ફ બૉર્ડ પણ સામેલ છે.

અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષે મધ્યસ્થી સમિતિના રિપોર્ટનો કર્યો અસ્વીકાર
author img

By

Published : Oct 19, 2019, 9:57 AM IST

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષકારોએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી મધ્યસ્થી સમિતિના કથિત અહેવાલ સાથે સહમત નહી થાય. આ પક્ષકારોમાં સુન્ની વક્ફ બૉર્ડ સામેલ નથી. જે મુસ્લિમ પક્ષકાર મધ્યસ્થી સમિતિના પ્રસ્તાવના વિરોધમાં છે તેમને વક્ફ બૉર્ડ દ્વારા કેસ પાછો લેવાના સમાચાર અંગે આશ્ચર્ય પણ વયક્ત કર્યુ છે.

સુપ્રીમ કૉર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતાવાળી મધ્યસ્થી સમિતિએ વડી અદાલતને સીલબંધ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો વચ્ચે સમાધાનના સંકેત આપ્યા હતાં. જેમાં વક્ફ બૉર્ડ કેટલીક શરતો પૂર્ણ થતાં 2.2 એકર વિવાદીત જમીન પર દાવો છોડવા માટે તૈયાર થયા છે.

આ ત્રણ સદસ્યોવાળી મધ્યસ્થી સમિતિના અન્ય બે સદસ્યોમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને મધ્યસ્થી વિશેષજ્ઞ વરિષ્ઠ પ્રવક્તા શ્રીરામ પાંચૂ પણ સામેલ હતાં.

વકીલોએ કહ્યું કે મધ્યસ્થી સમિતિના રિપોર્ટ મીડિયામાં લીક કરાઈ અને તે પ્રક્રિયામાં દર્શાવેલી કાર્યપ્રણાલી અને કેસ પરત લેવા માટે સૂચવેલા સમાધાન મંજૂર નથી. નિવેદનમાં કહ્યું કે, અમે એ સ્પષ્ટ કરીએ છે કે સુપ્રીમ કૉર્ટમાં મુખ્ય ફરિયાદી છે અને અમે આ પ્રસ્તાવનો સ્વીકાર નથી કરતા અને મધ્યસ્થી માટેની કાર્યપ્રણાલી પણ મંજૂર નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/stand-of-muslim-parties-other-than-waqf-board-in-ayodhya-land-dispute-case/na201910182342202

अयोध्या मामला: मुस्लिम पक्षकार वक्फ बोर्ड के दावे से हैरान, कहा- समझौते का प्रस्ताव स्वीकार नहीं

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.