આ અંગે સોમવારે માયાવતીએ એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી બાદ સપાનો આવો વ્યવહાર બસપાને વિચારવા માટે મજબૂર કરી રહ્યો છે કે, આવું કરીને ભાજપને આગળ જતાં હરાવી શકીએ ખરા ? એટલા માટે પાર્ટીનું ભવિષ્ય જોતા આગામી દરેક ચૂંટણીઓ હવે એકલા હાથે લડવાનો વિચાર કરીએ છીએ.
માયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, હવે એકલા હાથે ચૂંટણી લડશે - mayawati
ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીએ યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે સંપૂર્ણપણે ગઠબંધન તોડી નાખ્યું છે. માયાવતીએ તેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગળથી બસપા એકલા હાથે ચૂંટણી લડશે.
આ અંગે સોમવારે માયાવતીએ એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી બાદ સપાનો આવો વ્યવહાર બસપાને વિચારવા માટે મજબૂર કરી રહ્યો છે કે, આવું કરીને ભાજપને આગળ જતાં હરાવી શકીએ ખરા ? એટલા માટે પાર્ટીનું ભવિષ્ય જોતા આગામી દરેક ચૂંટણીઓ હવે એકલા હાથે લડવાનો વિચાર કરીએ છીએ.
માયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, હવે એકલા હાથે ચૂંટણી લડશે

Conclusion: