આપને જણાવી દઈએ કે, તેજ બહાદુર એક BSFના પૂર્વ જવાન છે. જેમણે વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે અપક્ષમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું પણ હવે તેમને સપાનો સાથ મળી ગયો છે.
કોંગ્રેસ પાર્ટીએ અહીં અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ 2014માં પણ કોંગ્રેસમાંથી મોદીની સામે અજય રાય મેદાનમાં હતા જ્યાં તેમની ખરાબ રીતે હાર થઈ હતી.