ETV Bharat / bharat

કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીને જાહેરમાં મારી થપ્પડ - પૂર્વ CM સિદ્ધારમૈયા

મૈસૂર: કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ લીડર સિદ્ધારમૈયાએ મૈસૂરના એરપોર્ટ પર મીડિયાને સંબોધન કર્યા બાદ પોતાના જ એક સહયોગીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ તુરંત જ વાયુવેગે આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે. જો કે, ક્યાં કારણોસર થપ્પડ મારી હતી તેની જાણ હજૂ સુધી થઈ નથી.

file
author img

By

Published : Sep 4, 2019, 2:02 PM IST

માત્ર 20 સેકન્ડના આ વીડિયોમાં સિદ્ધારમૈયા વિડીયોનો ફ્રેમમાં આવે છે, તેઓ અહીં એરપોર્ટ પર પત્રકારોને સંબોધન કર્યા બાદ અચાનક જ તેમણે પોતાના સહયોગીને થપ્પડ મારી દીધી હતી. જો કે, ક્યાં કારણોસર તેમને ગુસ્સો આવ્યો અને થપ્પડ મારી તે અંગે હજૂ કઈ જાણવા મળ્યું નથી.

ani twitter

Intro:Body:

કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીને જાહેરમાં મારી થપ્પડ

મૈસૂર: કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ લીડર સિદ્ધારમૈયાએ મૈસૂરના એરપોર્ટ પર મીડિયાને સંબોધન કર્યા બાદ પોતાના જ એક સહયોગીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ તુરંત જ વાયુવેગે આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે. જો કે, ક્યાં કારણોસર થપ્પડ મારી હતી તેની જાણ હજૂ સુધી થઈ નથી.

માત્ર 20 સેકન્ડના આ વીડિયોમાં સિદ્ધારમૈયા વિડીયોનો ફ્રેમમાં આવે છે, તેઓ અહીં એરપોર્ટ પર પત્રકારોને સંબોધન કર્યા બાદ અચાનક જ તેમણે પોતાના સહયોગીને થપ્પડ મારી દીધી હતી. જો કે, ક્યાં કારણોસર તેમને ગુસ્સો આવ્યો અને થપ્પડ મારી તે અંગે હજૂ કઈ જાણવા મળ્યું નથી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.