પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે શિવાજી પાર્કમાંથી પાછા વળી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેલા શિવસેનાના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરવાનું શરુ કરી દીધું હતું. કાર્યકર્તાઓએ નારા સાથે કહી રહ્યા હતા કે, સરકાર કોની, શિવસેનાની...શિવસેના. જેવા નારા લગાવ્યા હતાં. જો કે, પોલીસે માહોલ સંભાળી લેતા તાત્કાલિક ધોરણે ફડણવીસને સ્થળ પરથી ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતાં.
બાળા સાહેબની સ્મૃતિસભામાં શિવસૈનિકોએ કર્યો ફડણવીસનો ઘેરાવ, સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો
મુંબઈ: હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે અગાઉ થયેલા ગઠબંધનને લઈ દરરોજ નવી નવી વાતો બહાર આવી રહી છે, ત્યારે રવિવારના રોજ શિવસેનાના દિવંગત નેતા બાળા સાહેબ ઠાકરેની પુણ્યતિથી પર દેવેન્દ્ર ફડણવીસ સ્મૃતિ સ્થળ પર જશે કે કેમ તેવો સવાલ સૌ કોઈને થતો હતો. પણ દેવેન્દ્ર ફડણવીસે પણ અન્ય ભાજપના નેતાની માફક શિવાજી પાર્ક જઈને બાળા સાહેબ ઠાકરેને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે શિવાજી પાર્કમાંથી પાછા વળી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેલા શિવસેનાના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરવાનું શરુ કરી દીધું હતું. કાર્યકર્તાઓએ નારા સાથે કહી રહ્યા હતા કે, સરકાર કોની, શિવસેનાની...શિવસેના. જેવા નારા લગાવ્યા હતાં. જો કે, પોલીસે માહોલ સંભાળી લેતા તાત્કાલિક ધોરણે ફડણવીસને સ્થળ પરથી ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતાં.
બાળા સાહેબની સ્મૃતિસભામાં શિવસૈનિકોએ કર્યો ફડણવીસનો ઘેરાવ, સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો
મુંબઈ: હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે અગાઉ થયેલા ગઠબંધનને લઈ દરરોજ નવી નવી વાતો બહાર આવી રહી છે. ત્યારે રવિવારના રોજ શિવસેનાના દિવંગત નેતા બાળા સાહેબ ઠાકરેની પુણ્યતિથી પર દેવેન્દ્ર ફડણવીસ સ્મૃતિ સ્થળ પર જશે કે કેમ તેવો સવાલ સૌ કોઈને થતો હતો. પણ દેવેન્દ્ર ફડણવીસે પણ અન્ય ભાજપના નેતાની માફક શિવાજી પાર્ક જઈને બાળા સાહેબ ઠાકરેને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે શિવાજી પાર્કમાંથી પાછા વળી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેલા શિવસેનાના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરવાનું શરુ કરી દીધું હતું. કાર્યકર્તાઓએ નારા સાથે કહી રહ્યા હતા કે, સરકાર કોની, શિવસેનાની...શિવસેના. જેવા નારા લગાવ્યા હતા. જો કે, પોલીસે માહોલ સંભાળી લેતા તાત્કાલિક ધોરણે ફડણવીસને સ્થળ પરથી ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતા.
Conclusion: