નવી દિલ્હી ઓટો એક્સપોમાં એક યુવાને ઈલેક્ટ્રિક બાઈક બનાવી છે. જે રિવર્સ ગેયરની સાથે ટાયર્સથી સજ્જ છે. ઓટો એક્સપોમાં એક બીજા યુવાને 3 મોડ વાળી બાઈક બનાવી છે. ઓટો એક્સપોમાં રાખવામાં આવેલા બાઈક એક કોન્સેપ્ટ બાઇક છે.
ઓટો એક્સપોમાં મોટી કંપનીઓ ભાગ લઇ રહી છે. જેમાં હીરો, યામહા, મહિંન્દ્રા જેવી કંપનીઓ સામેલ છે. પ્રખ્યાત કંપનીઓએ નવી નવી બાઈક્સ લોન્ચ કરી રહી છે. શારદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક એવી બાઈક બનાવી છે. જેમાં ચાર્જિંગમાં ફાસ્ટ થશે. આ વિદ્યાર્થીએ ઈલેક્ટ્રિક હવ લેસ બાઈક બનાવી છે. આ બાઇકની ખાસીયત છે કે, એરોપ્લનની જેમ પ્રોવલેઝોમાં વેયરિંગથી જોડાવામાં આવ્યું છે. આ બાઈકને ચાર્જ થવા માટે 2 થી 3 કલાક સુધીનો સમય લાગશે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આ બાઇક દોડશે. બાઈકમાં ડિસ્ક બ્રેક છે. આ બાઈક લોકોને ઘણું પંસદ આવી રહ્યું છે.
વિજન નામથી બનાવેલી બાઈક ઈલેક્ટ્રિક બાઈક છે. સ્પોટ્સ બાઈકમાં આ બાઈક નવા કોન્સેપ્ટની છે. જે વી.એલ.ડીસી મોડની બાઈક છે. જેમાં બાઈક વીએલડીસા મોડની બાઈક છે. જેમાં બાઈકને એન્જિનની બેટરી સાથે જોડવામાં આવ્યું છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે, આ બાઈક 50 કિલોમીટરની સ્પીડથી દોડશે.