ETV Bharat / bharat

આસામમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ ગોગોઈનું 84 વર્ષની વયે નિધન - Guwahati updates

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ ગોગોઈનું આસામમાં 84 વર્ષની વયે અવસાન થયું છે. 3 ફેબ્રુઆરી, સોમવારની રાત્રે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગોગોઇએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા અને તેઓ શિવસાગર વિધાનસભામાં સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

પ્રણવ ગોગોઈ
પ્રણવ ગોગોઈ
author img

By

Published : Feb 4, 2020, 3:18 PM IST

ગુવાહાટી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પ્રણવ ગોગોઈનું સોમવારે રાત્રે નિધન થયું હતું. ગોગોઈએ રાત્રે 10:40 વાગ્યે ગુવાહાટીની હેલ્થ સિટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સુનોવાલ અને ભૂતપૂર્વ સીએમ તરુણ ગોગોઇએ રાજકારણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • પ્રણવ ગોગોઇ શિવસાગર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય હતા.
  • તરુણ ગોગાઈના પ્રધાનમંડળમાં પ્રધાન પણ હતા.
  • પ્રણવ ગોગોઈ સતત ચાર વખત શિવસાગર વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
  • 2006ની તરુણ ગોગોઇ મંત્રાલયમાં કાયદો, હેન્ડલૂમ અને હાથવણાટ અને સેરીકલ્ચર જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા.
  • 2011થી 2016 સુધી આસામ વિધાનસભાના અધ્યક્ષ હતા.
  • શરૂઆતના દિવસોમાં વકાલત પણ કરતા હતા.
  • પ્રણવ ગોગોઇના પિતા ગિરિન્દ્રનાથ ગોગોઇ પણ આસામ સરકારમાં પૂર્વ પ્રધાન હતા

ZCZC
PRI ERG ESPL NAT
.GUWAHATI CES4
AS-MLA-DEAD
Congress MLA Pranab Gogoi dead
         Guwahati, Feb 4 (PTI) Congress MLA and former Assam
Assembly speaker Pranab Gogoi died at a hospital here due to
old age ailments.
         He was 84 and is survived by his wife and three sons.
         Gogoi, the MLA of Sibsagar, was ailing for the past
few days. He was admitted to a hospital where he breathed his
last late last night, family sources said.
         Gogoi was elected from the constituency for four
consecutive terms since 2001.
         An advocate by profession, Gogoi served as the law
minister from 2006 to 2011 and was the Speaker of the state
Assembly between 2011 and 2016.
         Assam Chief Minister Sarbananda Sonowal expressed his
condolence to Gogoi's bereaved family members.
         His last rites will be held with full state honours,
Sonowal said.
         Assam Pradesh Congress Committee Chief Ripun Bora also
expressed his grief over the death of Gogoi.
         "Gogoi was a senior political leader of the state and
his passing away is an irreparable loss not only to the
state's political scenario but also to Assamese society," he
said.
         The veteran Congress leader will always be remembered
as a sincere and committed party worker. PTI DG
NN
NN
02041342
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.