- સમસ્યાનું આસ્થા અને વિશ્વાસ આધારે થતું નથી. તેની માટે ચોકક્સ મુદ્દો હોવો જરૂરી છે.
- સીતા રસોઇ, રામ ચબુતર અને ભંડાર ગૃહનું અસ્તિત્વ આ સ્થાનની ધાર્મિક હકીકતની સાક્ષી છે.
- હિન્દુઓનું માનવું છે કે ભગવાન રામનો જન્મ વિવાદિત બંધારણ હેઠળ થયો હતો, તે નિર્વિવાદ છે.
- વિવાદિત સ્થળને હિન્દુઓ આ ભગવાન રામનું જન્મસ્થળ માને છે. જેનું મુસ્લિમો પણ સમર્થન કરે છે.
- ASIના અહેવાલમાં સાબિત થયું છે કે, મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતુ. જેથી જમીન નીચેથી સંરચના ઇસ્લામિક માળખા પ્રમાણે નહોતી.
- ASIએ દ્વારા સાબિત થયું છે કે, જે વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાં એક મંદિર હતું. બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતા.
- સુનાવણી દરમિયાન (ASI) રિપોર્ટ પર દલીલો કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના (ASI) તારણોને અવગણી શકાય નહીં.
- નિર્મોહી અખાડાના દાવાને સુપ્રિમે નકાર્યા છે. CJI ગોગોઇએ જણાવ્યું છે કે, આસ્થા અને વિશ્વાસને સ્વીકાર કરી બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
- આ વિવાદિત જમીન મહેસૂલના રેકોર્ડના આધારે સરકારી હતી.
- સુન્ની વકફ બોર્ડની અરજી નામંજૂર કરી છે. કારણ કે, તેનો દાવો બંધારણીય રીતે વિવાદિત હોવાથી તેને ફગાવવમાં આવ્યો છે.
અયોધ્યા જમીન વિવાદઃ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં મહત્વના અંશ
નવી દિલ્હીઃ અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રિમ કોર્ટનો નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ ચુકાદો વાંચવાનું શરૂ કર્યો છે.
અયોધ્યા કેસમાં scનો નિર્ણય
- સમસ્યાનું આસ્થા અને વિશ્વાસ આધારે થતું નથી. તેની માટે ચોકક્સ મુદ્દો હોવો જરૂરી છે.
- સીતા રસોઇ, રામ ચબુતર અને ભંડાર ગૃહનું અસ્તિત્વ આ સ્થાનની ધાર્મિક હકીકતની સાક્ષી છે.
- હિન્દુઓનું માનવું છે કે ભગવાન રામનો જન્મ વિવાદિત બંધારણ હેઠળ થયો હતો, તે નિર્વિવાદ છે.
- વિવાદિત સ્થળને હિન્દુઓ આ ભગવાન રામનું જન્મસ્થળ માને છે. જેનું મુસ્લિમો પણ સમર્થન કરે છે.
- ASIના અહેવાલમાં સાબિત થયું છે કે, મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતુ. જેથી જમીન નીચેથી સંરચના ઇસ્લામિક માળખા પ્રમાણે નહોતી.
- ASIએ દ્વારા સાબિત થયું છે કે, જે વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાં એક મંદિર હતું. બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતા.
- સુનાવણી દરમિયાન (ASI) રિપોર્ટ પર દલીલો કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના (ASI) તારણોને અવગણી શકાય નહીં.
- નિર્મોહી અખાડાના દાવાને સુપ્રિમે નકાર્યા છે. CJI ગોગોઇએ જણાવ્યું છે કે, આસ્થા અને વિશ્વાસને સ્વીકાર કરી બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
- આ વિવાદિત જમીન મહેસૂલના રેકોર્ડના આધારે સરકારી હતી.
- સુન્ની વકફ બોર્ડની અરજી નામંજૂર કરી છે. કારણ કે, તેનો દાવો બંધારણીય રીતે વિવાદિત હોવાથી તેને ફગાવવમાં આવ્યો છે.
Intro:Body:
Conclusion:
BLANK
Conclusion: