ETV Bharat / bharat

પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અપમાનની કાર્યવાહી, સુપ્રિમ કોર્ટે નોટિસ ફટકારી - સુપ્રીમ કેર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રશાંત ભૂષણ અને એટર્ની જનરલને નોટિસ ફટકારી છે. તેમની વિરુદ્ધ અપમાનની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રશાંત ભૂષણ
પ્રશાંત ભૂષણ
author img

By

Published : Jul 22, 2020, 1:18 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કેર્ટે વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ નોટીસ જાહેર કરી છે. ભૂષણ સામે અપમાનની આ કાર્યવાહી ન્યાયપાલિકા અને ખાસ કરીને ઉચ્ચ ન્યાયતંત્ર સામેના વિરુધ જાહેરમાં નિવેદનો માટે કરવામાં આવી છે. તેમણે સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયો વિરુદ્ધ ટ્વીટ કર્યું છે.

સુપ્રીમ કોર્ટે ટ્વિટર ઇન્ડિયાને પણ આ કેસમાં પોતાનો જવાબ નોંધાવવા જણાવ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 5 ઓગસ્ટે થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.