નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખાનગી લેબમાં કોરોના વાઇરસની તપાસ મફતમાં કરાવવાની વ્યવસ્થા કરવા અંગે કહ્યું કે, કોર્ટે આદેશ આપ્યો છે કે, ખાનગી લેબ આ વાઇરસની તપાસ માટે વધુ રૂપિયા ન વસૂલે.
કોરોના મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે ડૉક્ટરોને યોદ્ધા જણાવી તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવા અંગે પણ કહ્યું છે.