ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Feb 15, 2020, 6:00 AM IST

મેષ: આપનો આજનો દિવસ ગૃહસ્‍થ અને દાંપત્‍યજીવન માટે ખૂબ સારો છે. જીવનસાથી સાથે સારી રીતે સમય પસાર કરી શકો અને પ્રેમનો સુખદ અનુભવ માણી શકો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતા છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની લાગણી ઓછી રાખશો તો ઘણા લોકો સામે ચાલીને તમને સહકાર આપશે. આજે આપ જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં તમારા કામની પ્રશંસા થાય. શક્ય હોય તો વાદવિવાદ ટાળવો. વાહનસુખ સારું રહે.

વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડે. આજે આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. તેથી સમગ્ર ‍દિવસ આપ આનંદ અને પ્રફુલ્લિતતા સાથે પસાર કરો. આજે આપના કાર્યો આયોજનબદ્ધ પાર પડે. નાણાંકીય લાભની શક્યતા રહે. મોસાળ પક્ષને કોઇ સારા સમાચાર મળે અથવા તો તેનાથી લાભ થાય. બીમાર વ્‍યક્તિનું આરોગ્‍ય સુધરે. આપના કોઇ અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણ થાય.

મિથુન: આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિશે વધુ કાળજી લેવી પડશે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઊંડા ન ઉતરવું આપના હિતમાં રહેશે. સ્‍વમાનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્‍ત્રી મિત્રો પાછળ ખર્ચની શક્યતા છે. પેટને લગતી બીમારીઓ હોય તેમણે માફક ના આવે તેવા ભોજનથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક: આજે આપનું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહે માટે વધુ પડતા અથવા બિનજરૂરી વિચારોથી દૂર રહેવું. આજે પ્રફુલ્લિતતા, સ્‍ફૂ‍ર્તિ અને આનંદ જાળવવા માટે સહકર્મીઓ અને પરિવાર સાથે થોડી મજાક-મસ્તી પણ કરવાની સલાહ છે. કુટુંબના સગાંસ્‍નેહીઓ તેમજ નિકટના સ્‍વજનો સાથે તકરાર ટાળીને દરેકને આદર આપવાની તેમજ સુલેહ જાળવવાની સલાહ છે. વિજાતીય પાત્ર સાથે કોઇક કારણસર વાંકુ પડે તો શાંતિથી ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી. છાતીને લગતા રોગ હોય તેવા જાતકોએ અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું.

સિંહ: આપનો આજનો દિવસ સુખશાંતિથી પસાર થશે. આપ આપના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. આરોગ્‍ય સારું રહેશે. મિત્રો, સ્‍વજનો સાથે રમણીય પર્યટન સ્‍થળનો પ્રવાસ થાય. આજે આપ લાગણીભર્યા સંબંધોની ગહનતા સમજી શકશો. પ્રેયસી સાથેની રોમાંચક મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. માનસિક રીતે પણ ચિંતારહિત હશો. દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ છે.

કન્યા: પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આપ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્‍ય સારું રહેશે. બૌદ્ધિક ચર્ચાઓ થાય પરંતુ વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. મિષ્ટાન્‍ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે.

તુલા: આપનો વર્તમાન દિવસ શુભફળદાયી રહેશે. આજે આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ વધુ નીખરશે. આજે આપ આપની શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરી શકશો. વૈચારિક દૃઢતાથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. આર્થિક બાબતોનું વ્‍યવસ્થિત આયોજન થઇ શકે. પ્રિયપાત્ર સાથે આનંદથી સમય પસાર થાય. ઘરેણાં મોજશોખના સાધનો કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આપના આત્‍મવિશ્વાસમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક: આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ નાણાં ખર્ચ થાય. અકસ્‍માતથી બચવા માટે વાહન શાંતિથી ચલાવવું તેમજ કામમાં ઉતાવળ ના રાખવી. જો અગાઉથી ઓપરેશન કરાવવાનું નક્કી કરેલું હોય તો શક્ય હોય ત્યાં સુધી આજના દિવસમાં મુલતવી રાખજો. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવુ. આપના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી ઝગડા તકરારથી દૂર રહેવું. અદાલતને લગતા કાર્યો સંભાળપૂર્વક કરવા. અસંયમિત વર્તન મુશ્‍કેલીમાં મૂકી શકે છે.

ધન: આજનો દિવસ આપના માટે લાભકારી રહેશે. આજે ગૃહસ્‍થ જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો. પ્રિયપાત્ર સાથે આનંદદાયક મિલન થાય. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. આવકમાં વૃદ્ધિના સંકેત છે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર: આજે આપને વેપાર સંબંધી કાર્યોમાં લાભ થશે. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે સારો દિવસ છે. સરકાર તથા મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. તેમના તરફથી ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. પરંતુ આગ- પાણી અને વાહન થકી થતા અકસ્‍માતોથી સંભાળવું. વ્‍યાવસાયિક કામ અંગે દોડધામ વધશે. બાળકોના અભ્‍યાસ અંગે આપ સંતોષની લાગણી અનુભવશો. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

કુંભ: આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહે એમ છતાં માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહેશે. ઉપરી અધિકારીઓથી સંભાળવું. વધુ પડતો ધનખર્ચ થાય. મોજશોખ કે હરવાફરવા પાછળ વિશેષ ખર્ચ થાય. પ્રવાસ પર્યટનની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. પ્રતિસ્પર્ધીઓ સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે.

મીન: આપને આજનો દિવસ ઇશ્વરભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ગાળવાની સલાહ છે. કારણ કે આજના દિવસે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તંદુરસ્‍તીની બાબતમાં આજે વિશેષ ધ્યાન આપવું પડશે. માંદગી પાછળ ખર્ચ કરવો પડે. આકસ્મિક ખર્ચ થવાનો પણ સંભવ છે. કુટુંબીજનો સાથે સંભાળીને રહેવું. આકસ્‍િમક ધનલાભ આપના મનના ભારને હળવો કરશે. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળે.

Intro:Body:

blank - 10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.