ETV Bharat / bharat

આદિત્ય અને સાનિયા કોમેડી ફિલ્મમાં નજર આવશે સાથે - COMMEDY

મુંબઇ : બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રાએ 16 ફેબ્રુઆરીએ અનુરાગ બાસુની ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Feb 17, 2019, 3:21 PM IST

આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રા સિવાય રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે. સાન્યા અને આદિત્યએ એક ફોટો શેર કરી આ વાતની જાણકારી ફેન્સને આપી હતી. આ ઉપરાંત ફિલ્મનું હજુ સુધીમાં નામ નક્કી થયું નથી.

આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક રિક્શા ચલાવનાર પાત્રમાં નજરે આવે છે.

અનુરાગ બાસુની આવનારી આ ફિલ્મ કોમેડી ફિલ્મ છે. જે ફિલ્મમાં પહેલી વખત આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રા પડદા પર એક સાથે નજરે આવશે.

Intro:Body:

Bollywood: આદિત્ય રોય કપૂર કોમેડી ફિલ્મ બનાવા જઈ રહ્યા છે, ફિલ્મનું શૂટીંગ શરૂ કર્યુ

sanya malhotra and aditya roy kapoor share picture

GUJARATI NEWS,sanya malhotra,aditya roy kapoor,share,picture

મુંબઇ : બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રાએ 16 ફેબ્રુઆરીએ અનુરાગ બાસુની ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે.

આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રા સિવાય રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે. સાન્યા અને આદિત્યએ એક ફોટો શેર કરી આ વાતની જાણકારી ફેન્સને આપી હતી. આ ઉપરાંત ફિલ્મનું હજુ સુધીમાં નામ નક્કી થયું નથી. 

આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક રિક્શા ચલાવનાર પાત્રમાં નજરે આવે છે.

અનુરાગ બાસુની આવનારી આ ફિલ્મ કોમેડી ફિલ્મ છે. જે ફિલ્મમાં પહેલી વખત આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રા પડદા પર એક સાથે નજરે આવશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.