ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લા બ્યાવરાથી કોંગ્રેસ ધારાસભ્ય દાંગીએ શુક્રવારે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, સાંસદ પ્રજ્ઞા ઠાકુર અહીં આવ્યા તો, જીવતી સળગાવી દઇશ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા ભાજપ સાંસદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મને આતંકવાદી કહી હતી. અને તેમના ધારાસભ્ય ગોવર્ધન દાંગી મને સળગાવશે.
આ પણ વાંચો...પ્રજ્ઞા ઠાકુરનું સંસદમાં વિવાદિત નિવેદન, નાથૂરામ ગોડસેને કહ્યાં દેશભક્ત
પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, "8 ડિસેમ્બરે ગોવર્ધન દાંગીના બ્યાવરા સ્થિત નિવાસસ્થાને આવી રહી છું. સળગાવી હોય તો, સળગાવી દેજો"
આ પણ વાંચો...પ્રજ્ઞા ઠાકુરની માફી માગવા અંગે રાહુલે કહ્યું- નિવેદન પર મક્કમ, માફી નહીં માગુ
નોંધનીય છે કે, પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે સંસદમાં નાથૂરામ ગોડેસેને દેશભક્ત કહ્યાં હતા, જે બાદ ગોવર્ધન દાંગીએ પોતાના વિધાનસભા વિસ્તારમાં બ્યાવરામાં પ્રદર્શન કરી રહ્યાં હતા. જે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યે પ્રજ્ઞા ઠાકુરનું પૂતળુ પણ સળગાવ્યું હતું અને તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.
કોંગ્રેસ ધારાસભ્ય દાંગીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રપતિ છે. તેમના હત્યારાને દેશભક્ત કહનારી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પૂતળુ શું તે પોતે આવી તો પૂતળાની સાથે તેમણે પણ સળગાવી દઇશ.

Intro:Body:
कांग्रेस विधायक को प्रज्ञा की चुनौती आठ दिसंबर को आ रही हूं, जलाना हो तो जला दीजिए
કોંગ્રેસ ધારાસભ્યને પ્રજ્ઞાનો પડકાર કહ્યું '8 ડિસેમ્બરે આવી રહી છું, સળગાવી દેજો'
भोपाल : कांग्रेस विधायक गोवर्धन दांगी के जिंदा जलाने वाले बयान पर भाजपा सांसद साध्वी प्रज्ञा ठाकुर ने कांग्रेस पर प्रहार करते हुए कहा है कि जिंदा जलाने का तो कांग्रेसियों को पुराना अनुभव है.
ભોપાલ: કોંગ્રેસ ધારાસભ્ય ગોવર્ધન દાંગીએ પ્રજ્ઞા ઠાકુરને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જીવતા સળગાવવાનો કોંગ્રેસીયોનો જૂનો અનુભવ છે.
दरअसल मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा से कांग्रेस विधायक दांगी ने शुक्रवार को विवादित बयान देते हुए कहा था कि सांसद प्रज्ञा सिंह ठाकुर अगर यहां आई तो जिंदा जला देंगे.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લા બ્યાવરાથી કોંગ્રેસ ધારાસભ્ય દાંગીએ શુક્રવારે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, સાંસદ પ્રજ્ઞા ઠાકુર અહીં આવ્યા તો, જીવતી સળગાવી દઇશ.
राहुल गांधी पर पलटवार करते हुए भाजपा सांसद ने लिखा, राहुल गांधी ने मुझे आतंकवादी कहा था और अब उनके विधायक गोवर्धन दांगी मुझे जलाएंगे.'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા ભાજપ સાંસદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મને આતંકવાદી કહી હતી. અને તેમના ધારાસભ્ય ગોવર્ધન દાંગી મને સળગાવશે.
प्रज्ञा ठाकुर ने ट्वीट किया, 'मैं 8 दिसंबर को गोवर्धन दांगी के ब्यावरा स्थित निवास पहुंच रही हैं, जलाना हो तो जला दीजिए.'
પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, "8 ડિસેમ્બરે ગોવર્ધન દાંગીના બ્યાવરા સ્થિત નિવાસસ્થાને આવી રહી છું. સળગાવી હોય તો, સળગાવી દેજો"
गौरतलब है कि भाजपा सांसद प्रज्ञा सिंह ने गुरुवार को संसद में कथित रूप से नाथूराम गोडसे को देशभक्त बताया था, जिसके खिलाफ गोवर्धन दांगी अपने विधानसभा क्षेत्र ब्यावरा में प्रदर्शन कर रहे थे. प्रदर्शन के दौरान विधायक और कांग्रेस कार्यकर्ताओं ने प्रज्ञा सिंह ठाकुर का पुतला भी जलाया और उनके खिलाफ कार्रवाई की मांग की.
નોંધનીય છે કે, પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે સંસદમાં નાથૂરામ ગોડેસેને દેશભક્ત કહ્યાં હતાય જે બાદ ગોવર્ધન દાંગીએ પોતાના વિધાનસભા વિસ્તારમાં બ્યાવરામાં પ્રદર્શન કરી રહ્યાં હતા. જે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યે પ્રજ્ઞા ઠાકુરનું પૂતળુ પણ સળગાવ્યું હતું અને તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.
हालांकि इस मामले में बवाल मचने के बाद प्रज्ञा ठाकुर ने माफी मांग ली थी.
दांगी ने कहा था कि महात्मा गांधी राष्ट्रपिता हैं. उनके हत्यारे को देशभक्त कहने वाली साध्वी प्रज्ञा सिंह ठाकुर का पुतला क्या वह खुद यहां आई तो उसे भी पुतले के साथ साथ जला देंगे.

Conclusion: