ETV Bharat / bharat

કોંગ્રેસ પણ ભાજપના રસ્તે, દિગ્વિજયનો રોડ શૉ બન્યો ભગવામય - lok sabha election

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. હાલમાં તેઓ ભોપાલમાં એક રોડ શો કરી રહ્યા છે. આ રોડ શો અમુક એવી ઘટના જોવા મળી છે જેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ રોડ શોમાં મહિલા પોલીસ કર્મચારીઓને ભગવા રંગના સાફા પકડાવી દીધા છે. સાફા નાખેલી મહિલા પોલીસ પણ ભીડનો એક ભાગ બની ગયા હતાં.

file
author img

By

Published : May 8, 2019, 2:18 PM IST

આપ અહીં જોઈ શકો છો કે, મહિલા પોલીસ કર્મી ખાખી વર્દીમાં નથી, સાથે સાથે તેમની પાસે ભગવા રંગના સાફા પણ જોવા મળી રહ્યા છે.

જો કે, પોલીસનું કહેવું છે કે, આ સાદી વર્દી એટલા માટે રાખવામાં આવી છે કે, સુરક્ષા વ્યવસ્થા વધારે સારી બનાવી શકાય.

અહીં રોડ શોમાં અનેક સાધુ સંતો પણ સાથે જોવા મળ્યા હતાં.

પોલીસ કર્મી સાદી વર્દીમાં
પોલીસ કર્મી સાદી વર્દીમાં

દિગ્વિજય સિંહે એક દિવસ પહેલા જ કમ્પ્યુટર બાબા સાથે તંત્ર મંત્ર કર્યું હતું જ્યાં અનેક સાધુઓ પણ હાજર રહ્યા હતાં.

દિગ્વિજય સિંહનું આ કામ હિન્દુ કાર્ડ તરીકે જોવામાં આવી રહ્યું છે.

રોડ શો બન્યો ભગવામય
રોડ શો બન્યો ભગવામય

ભોપાલમાં દિગ્વિજયની સામે સાધ્વી પ્રજ્ઞા મેદાનમાં છે.

આજે સાધ્વીના સમર્થનમાં અમિત શાહ પણ રોડ શો કરવાના છે.

Intro:Body:

કોંગ્રેસ પણ ભાજપના રસ્તે, દિગ્વિજયનો રોડ શૉ બન્યો ભગવામય

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. હાલમાં તેઓ ભોપાલમાં એક રોડ શો કરી રહ્યા છે. આ રોડ શો અમુક એવી ઘટના જોવા મળી છે જેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ રોડ શોમાં મહિલા પોલીસ કર્મચારીઓને ભગવા રંગના સાફા પકડાવી દીધા છે. સાફા નાખેલી મહિલા પોલીસ પણ ભીડનો એક ભાગ બની ગયા હતાં.

આપ અહીં જોઈ શકો છો કે, મહિલા પોલીસ કર્મી ખાખી વર્દીમાં નથી, સાથે સાથે તેમની પાસે ભગવા રંગના સાફા પણ જોવા મળી રહ્યા છે.

જો કે, પોલીસનું કહેવું છે કે, આ સાદી વર્દી એટલા માટે રાખવામાં આવી છે કે, સુરક્ષા વ્યવસ્થા વધારે સારી બનાવી શકાય.

અહીં રોડ શોમાં અનેક સાધુ સંતો પણ સાથે જોવા મળ્યા હતાં.

દિગ્વિજય સિંહે એક દિવસ પહેલા જ કમ્પ્યુટર બાબા સાથે તંત્ર મંત્ર કર્યું હતું જ્યાં અનેક સાધુઓ પણ હાજર રહ્યા હતાં.

દિગ્વિજય સિંહનું આ કામ હિન્દુ કાર્ડ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભોપાલમાં દિગ્વિજયની સામે સાધ્વી પ્રજ્ઞા મેદાનમાં છે.

આજે સાધ્વીના સમર્થનમાં અમિત શાહ પણ રોડ શો કરવાના છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.