ETV Bharat / bharat

કાનપુરઃ પોલીસ પર હુમલાની ઘટના અંગે વિપક્ષ નેતઓએ આપી પ્રતિક્રિયા

કાનપુરમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં 8 પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે 5 પોલીસકર્મી સહિત સાત લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના અંગે વિવિધ પાર્ટીના નેતાઓએ ટ્વીટર દ્વારા સરકાર પર આક્ષેપ કર્યો હતો.

કાનપુર
કાનપુર
author img

By

Published : Jul 3, 2020, 3:22 PM IST

કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને ત્યાં દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરાયું હતું. જેમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા, જ્યારે 5 પોલીસકર્મી સહિત 7 લોકો ઘાયલ થયા હતા.

કાનપુર પોલીસ હુમલામાં શહીદ પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત
પ્રિયંકા ગાંધીએ કાનપુર પોલીસ હુમલામાં શહીદ પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કર્યુ ટ્વીટ...

સપા અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, કાનપુરમાં થયેલી દુઃખદ ઘટનામાં પોલીસના શહીદ થયેલા 8 જવાનને શ્રદ્ધાંજલિ. યુપીની ગુનાહિત દુનિયાની આ સૌથી શરમજનક ઘટનામાં છે. જેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 'શાસકો અને ગુનેગારો' ની મીલીભગતનો ભોગ બનવું પડ્યું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, જો પોલીસ આરોપીએ જીવતા પકડત તો વર્તમાન સત્તાધારીઓનો પદાર્ફાશ થવાની આશંકા હતી.

  • कानपुर की दुखद घटना में पुलिस के 8 वीरों की शहादत को श्रद्धांजलि!

    उप्र के आपराधिक जगत की इस सबसे शर्मनाक घटना में ‘सत्ताधारियों और अपराधियों ‘की मिलीभगत का ख़ामियाज़ा कर्तव्यनिष्ठ पुलिसकर्मियों को भुगतना पड़ा है.

    अपराधियों को जिंदा पकड़कर वर्तमान सत्ता का भंडाफोड़ होना चाहिए.

    — Akhilesh Yadav (@yadavakhilesh) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બસપા સુપ્રીમો માયાવતી આપી પ્રતિક્રિયા...

કાનપુર પોલીસ હુમલા અંગે બસપા સુપ્રમી માયાવતીએ ટ્ટીટમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ આરોપીઓને સરકારે સખ્ત સજા કરવી જોઈએ. પછી ભલે એની માટે કોઈનો વિરોધ પણ કેમ ન કરવો પડે..

  • 2. इस सनसनीखेज घटना के लिए अपराधियों को सरकार को किसी भी कीमत पर छोड़ना नहीं चाहिए, चाहे इसके लिए विशेष अभियान चलाने की जरूरत क्यों न पड़े। सरकार मृतक पुलिस के परिवार को समुचित अनुग्रह राशि के साथ ही परिवार के किसी सदस्य को नौकरी भी दे, बीएसपी की यह मांग है। 2/2

    — Mayawati (@Mayawati) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યો કટાક્ષ

કાનપુર પોલીસ હુમલામાં શહીદ પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, યૂપી પોલીસના આ શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

સાથે જ તેમણે સુરક્ષા વ્યવસ્થાને લઈને યોગી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં લખ્યું હતું કે, યૂપીમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે. આરોપી બેફાટ થઈને ખુલ્લેઆમ જીવલેણ હુમલા કરી રહ્યાં છે. જેથી સામાન્ય લોકો સહિત પોલીસકર્મીઓનો જીવ પણ જોખમમાં મૂકાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.