ETV Bharat / bharat

લ્યો બોલો...રામ સેતૂ ભારતીય એન્જીનીયરોએ બનાવ્યો હતો: રમેશ પોખરિયાલ

કલકત્તા: IIT ખડગપુરના 65માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ત્યારે એકદમ છન્નાટો છવાઈ ગયો જ્યારે કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલે દાવો કર્યો હતો કે, રામ સેતૂ ભારતીય એન્જીનિયરોએ બનાવ્યો હતો.

ians
author img

By

Published : Aug 28, 2019, 10:00 PM IST

પોખરિયાલે મંગળવારના રોજ ખીચોખીચ ભરેલા હૉલમાં કહ્યું હતું કે, કોઈ પણ વ્યકિત એ વાતથી ઈન્કાર ન કરી શકે છે કે, આપણા દેશમાં વિકસીત ઔદ્યોગિકતા હતી અને મહાન એન્જીનિયરો આપણે ત્યાં હતાં. જો તમે રામ સેતૂની વાત કરો તો તેને શું જર્મની કે અમેરિકાના એન્જીનિયરોએ બનાવ્યો હતો ? ભારતીય એન્જીનિયરોએ તેને બનાવ્યો છે.

આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે સામેથી કોઈ પ્રતિક્રિયા ન આવી તો તેમણે જોર આપી લોકોને સામે સવાલ કર્યો કે, તમે જણાવો...ત્યારે લોકો ધીમી ધીમી તાળીઓ પાડી.

જ્યારે આ વાતની જાણ તેમનામાં આવી ત્યારે તેમણે વાળી લેતા કહ્યું હતું કે, જ્યારે પણ આપણે આપણા પૂર્વજોની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિકપણે લોકોને હસવું આવે છે, પણ આ આપણું કર્તવ્ય છે, કે આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને આગળ લઈ જઈ વ્યવહારમાં તેનો ઉપયોગ કરીએ.

Intro:Body:

લ્યો બોલો...રામ સેતૂ ભારતીય એન્જીનીયરોએ બનાવ્યો હતો: રમેશ પોખરિયાલ

કલકત્તા: IIT ખડગપુરના 65માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ત્યારે એકદમ છન્નાટો છવાઈ ગયો જ્યારે કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલે દાવો કર્યો હતો કે, રામ સેતૂ ભારતીય એન્જીનિયરોએ બનાવ્યો હતો. પોખરિયાલે મંગળવારના રોજ ખીચોખીચ ભરેલા હૉલમાં કહ્યું હતું કે, કોઈ પણ વ્યકિત એ વાતથી ઈન્કાર ન કરી શકે છે કે, આપણા દેશમાં વિકસીત ઔદ્યોગિકતા હતી અને મહાન એન્જીનિયરો આપણે ત્યાં હતાં. જો તમે રામ સેતૂની વાત કરો તો તેને શું જર્મની કે અમેરિકાના એન્જીનિયરોએ બનાવ્યો હતો ? ભારતીય એન્જીનિયરોએ તેને બનાવ્યો છે.

આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે સામેથી કોઈ પ્રતિક્રિયા ન આવી તો તેમણે જોર આપી લોકોને સામે સવાલ કર્યો કે, તમે જણાવો...ત્યારે લોકો ધીમી ધીમી તાળીઓ પાડી.

જ્યારે આ વાતની જાણ તેમનામાં આવી ત્યારે તેમણે વાળી લેતા કહ્યું હતું કે, જ્યારે પણ આપણે આપણા પૂર્વજોની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિકપણે લોકોને હસવું આવે છે, પણ આ આપણું કર્તવ્ય છે, કે આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને આગળ લઈ જઈ વ્યવહારમાં તેનો ઉપયોગ કરીએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.