ETV Bharat / bharat

રાજનાથસિંહે મહેણુ માર્યુ "ખબર નથી પડતી કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે" - gujarati news

ન્યુઝ ડેસ્કઃ ભાજપે આજથી દેશવ્યાપી સદસ્યતા અભિયાન શરુ કર્યુ છે. આ માટે રાજસ્થાનમાં કાર્યક્રમમાં પહોંચેલા સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યુX કે,"કોંગ્રેસની કમાન કોઈને સોંપાશે કે નહીં તે એક સવાલ છે"

રાજનાથસિંહે મહેણુ માર્યુ "ખબર નથી પડતી કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે"
author img

By

Published : Jul 7, 2019, 1:01 AM IST

ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શનિવારે રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં જોડાયા હતાં. ભાજપ આજથી સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન શરુ કરી રહી છે. આ જ કાર્યક્રમમાં રાજનાથસિંહે કોંગ્રેસના અધ્યક્ષપદના મુદ્દે મહેણું માર્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, " ખબર નથી કે કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે, કોઈ કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારીનો સ્વીકાર કરશે કે નહીં"

તેમણે કહ્યુ હતું કે, " જે.પી. નડ્ડાને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરી સંગઠનને વધુ મજબુત કરવા સદસ્યતા અભિયાન પણ શરુ કરી દીધુ છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ અધ્યક્ષ શોધી રહી છે." તેમણે ઉમેર્યુ હતું કે, લોકસભામાં ભાજપ અને NDAને સ્પષ્ટ બહુમતી છે. આટલી મોટી સફળતા મળ્યા પછી પણ અમે અમારી ચાલ અને ચરિત્રમાં કોઈ બદલાવ નથી લઇ આવ્યા"

Intro:Body:

રાજનાથસિંહ મહેણુ માર્યુ "ખબર નથી પડતી કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે"

ન્યુઝ ડેસ્કઃ ભાજપે આજથી દેશવ્યાપી સદસ્યતા અભિયાન શરુ કર્યુ છે. આ માટે રાજસ્થાનમાં કાર્યક્રમમાં પહોંચેલા સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યુ કે,"કોંગ્રેસની કમાન કોઈને સોંપાશે કે નહીં તે એક સવાલ છે"

ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શનિવારે રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં જોડાયા હતાં. ભાજપ આજથી સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન શરુ કરી રહી છે. આ જ કાર્યક્રમમાં રાજનાથસિંહે કોંગ્રેસના અધ્યક્ષપદના મુદ્દે મહેણું માર્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, " ખબર નથી કે કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે, કોઈ કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી સ્વીકાર કરશે કે નહી"

તેમણે કહ્યુ હતું કે, " જે.પી. નડ્ડાને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરી સંગઠનને વધુ મજબુત કરવા સદસ્યતા અભિયાન પણ શરુ કરી દીધુ છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ અધ્યક્ષ શોધી રહી છે."

તેમણે ઉમેર્યુ હતું કે, લોકસભામાં ભાજપ અને NDAને સ્પષ્ટ બહુમતી છે. આટલી મોટી સફળતા મળ્યા પછી પણ અમે અમારી ચાલ અને ચરિત્રમાં કોઈ બદલાવ નથી લાવ્યા"

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.