ETV Bharat / bharat

ટુંકાગાળામાં જ દિલ્હીથી મુંબઈ અને હાવડા રૂટ હાઈસ્પીડ ટ્રેન દોડશેઃ રેલવે બોર્ડ

દેશભરમાં ટ્રેનની સ્પીડમાં વધારો કરવાના અભિયાનનાં ભાગરૂપે રેલવે બોર્ડે આજે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીથી મુંબઈ અને હાવડા વચ્ચેની ટ્રેન્સની ગતિ પ્રતિ કલાકે 160 કિલોમીટર વધારવાનું નક્કી કરાયું છે.

author img

By

Published : Jul 2, 2020, 4:31 PM IST

ો
ટુંકાગાળામાં જ દિલ્હીથી મુંબઈ અને હાવડા રૂટ હાઈસ્પીડ ટ્રેન દોડશે- રેલવે બોર્ડ

નવી દિલ્હીઃ રેલવે બોર્ડની સિગ્નલ ટેલિકોમ વિભાગના સભ્ય પ્રદિપ કુમારે જણાવ્યુ છે કે, "અમે દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા રૂટની ટ્રેન્સની સ્પીડ પ્રતિ કલાકે 160 કિલોમીટર વધે તેનું પ્લાનીંગ કરી રહ્યા છીએ. આ રુટ આટલી સ્પીડ માટે સક્ષમ છે. તેમજ સિગ્નલની દ્રષ્ટિએ પણ યોગ્ય છે. 2021ના માર્ચ પહેલા આ હાઈસ્પીડ ટ્રેન્સ ચાલુ કરી દેવાશે."

તેમણે ઉમેર્યુ હતું કે,"સ્વર્ણીમ ચતૂભુર્જ" જેમાં દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા, દિલ્હી-ચેન્નાઈ રુટ પરની મહત્તમ ટ્રેન્સ પ્રતિકલાકે 130 કિલોમીટરની સ્પીડે દોડે છે."છેલ્લા થોડો વર્ષોમાં રેલવે ટેક્નીકલે તમામ ટ્રેક. સિગ્નલ્સ, કોચની ગુણવત્તા વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. "

કોવિડ-19ના કારણે રેલવે સેવાઓ બંધ રહી તેનો ઉપયોગ કરી રેલવે એ વિલંબમાં પડેલા મેઈન્ટેન્સના કામો પર ધ્યાન આપ્યું. આ સમયગાળામાં યાર્ડનું સમારકામ, જુના બ્રિજોનું રિપેરિંગ, ઈલેક્ટ્રીક લાઈન્સ બમણી કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, "આ સમયગાળાનો ઉપયોગ કરી અવરોધોને દુર કરી નવી ટ્રેન શરૂ કરી છે."

વંદે ભારત પણ સેમી હાઈસ્પીડ ટ્રેન છે જે 130 કિલોમીટરથી વધુની ગતિથી દોડી શકે છે. આ સાથે રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસની સ્પડી પર વધારાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.