ETV Bharat / bharat

રાફેલ મુદ્દે ફરી રાહુલે વાર, કહ્યું કે ચોકીદાર ચોર જ નહીં, મિડલ મેન પણ છે

નવી દિલ્હી: રાફેલ ડીલને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ દાવો કર્યો છે કે રાફેલ ડીલને લઇ એક ઇ-મેઇલ સામે આવ્યો છે. નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીનું મિડલ મેન તરીકેનું કામ કર્યું છે.

સ્પોર્ટ ફોટો
author img

By

Published : Feb 12, 2019, 4:01 PM IST

રાહુલ ગાંધીએ જણાવ્યું કે રાફેલ ડીલ પર PM મોદીના રહસ્યો ખોલ્યા છે. આ કેસમાં PM મોદી પર ક્રિમિનલ કેસ દાખલ થવો જોઇએ. ચોકીદાર ચોર જ નહીં પરંતુ મિડલ મેન પણ છે. વધુમાં કહ્યું કે PM મોદી ઈમાનદારીની વાતો કરે છે, પરંતુ હકીકતમાં તે ભ્રષ્ટ છે. રાફેલ ડીલ પર જે ઇ-મેઇલ સામે આવ્યો છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે પોતે અનિલ અંબાણી માટે કામ કરી રહ્યાં છે.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેના વિરૂદ્ધ તપાસ કરાવવી હોય તો મોદી સરકાર કરાવી લે, પરંતુ તે ઇચ્છે છે કે આ કેસમાં તે લોકો વચ્ચે સાચુ કહે. PM દેશની સુરક્ષા સાથે રમી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દાળ કાળી છે તેથી વર્તમાન સરકાર JPC તપાસ કરાવવાથી ડરી રહી છે.

તેના પહેલા રાહુલે ટ્વિટ કરી પ્રેસ કોન્ફરન્સની માહિતી આપી હતી. તેઓએ ટ્વિટમાં વિદ્યાર્થિઓ અને દેશના યુવાનોને પ્રેસ કોન્ફરન્સ જોવા માટે વિનંતી કરી હતી.

ટ્વિટ કરી કહ્યું હતુ કે "પ્રિય વિદ્યાર્થિઓ અને દેશના યુવાનો, દિવસેને દિવસે રાફેલને લઇને નવા ખુલાશા થઇ રહ્યાં છે. તે ખુલાશામાં વડાપ્રધાને તેના મિત્ર અનિલ અંબાણીએ 30 હજાર કરોડ રૂપયાની ચોરવાની મદદ કરી હતી. રાફેલ કૌભાંડ પર મારી કોન્ફરન્સ જુઓ સવારે 11 કલાકે . "

undefined

આ પહેલા સોમવારે લખનઉમાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, "દેશના ચોકીદારે UP, બીજા રાજ્યો અને એરફોર્સથી પૈસા ચોરી કર્યા હતા. ચોકીદાર ચોર છે. સિંધિયા જી, પ્રિયંકા જી અને હું ત્યાં સુધી થંભવાનું નામ નહીં લઇએ જ્યાં સુધી કોંગ્રેસની સરકાર બની ન જાય .

સોમવારે CAG એ રાફેલથી જોડાયેલ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને નાણા મંત્રાલયને મોકલ્યા પછી તેને લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેનને પણ મોકલ્યું હતું. આજે CAG નો રિપોર્ટ સંસદમાં રાખવામાં આવી શકે છે.

Intro:Body:

રાફેલ મુદ્દે ફરી રાહુલે વાર, કહ્યું કે ચોકીદાર ચોર જ નહીં, મિડલ મેન પણ છે

rahul gandhi press confrence on rafael deal

GUJARATI NEWS,rahul gandhi,press,confrence,rafael deal

નવી દિલ્હી: રાફેલ ડીલને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ દાવો કર્યો છે કે રાફેલ ડીલને લઇ એક ઇ-મેઇલ સામે આવ્યો છે. નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીનું મિડલ મેન તરીકેનું કામ કર્યું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે રાફેલ ડીલ પર PM મોદીના રહસ્યો ખોલ્યા છે. આ કેસમાં PM મોદી પર ક્રિમિનલ કેસ દાખલ થવો જોઇએ. ચોકીદાર ચોર જ નહીં પરંતુ મિડલ મેન પણ છે. વધુમાં કહ્યું કે PM મોદી ઈમાનદારીની વાતો કરે છે, પરંતુ હકીકતમાં તે ભ્રષ્ટ છે. રાફેલ ડીલ પર જે ઇ-મેઇલ સામે આવ્યો છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે પોતે અનિલ અંબાણી માટે કામ કરી રહ્યાં છે.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેના વિરૂદ્ધ તપાસ કરાવવી હોય તો મોદી સરકાર કરાવી લે, પરંતુ તે ઇચ્છે છે કે આ કેસમાં તે લોકો વચ્ચે સાચુ કહે. PM દેશની સુરક્ષા સાથે રમી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દાળ કાળી છે તેથી વર્તમાન સરકાર JPC તપાસ કરાવવાથી ડરી રહી છે.  

તેના પહેલા રાહુલે ટ્વિટ કરી પ્રેસ કોન્ફરન્સની માહિતી આપી હતી. તેઓએ ટ્વિટમાં વિદ્યાર્થિઓ અને દેશના યુવાનોને પ્રેસ કોન્ફરન્સ જોવા માટે વિનંતી કરી હતી.

ટ્વિટ કરી કહ્યું હતુ કે "પ્રિય વિદ્યાર્થિઓ અને દેશના યુવાનો, દિવસેને દિવસે રાફેલને લઇને નવા ખુલાશા થઇ રહ્યાં છે. તે ખુલાશામાં વડાપ્રધાને તેના મિત્ર અનિલ અંબાણીએ 30 હજાર કરોડ રૂપયાની ચોરવાની મદદ કરી હતી. રાફેલ કૌભાંડ પર મારી કોન્ફરન્સ જુઓ સવારે 11 કલાકે . "

આ પહેલા સોમવારે લખનઉમાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, "દેશના ચોકીદારે UP, બીજા રાજ્યો અને એરફોર્સથી પૈસા ચોરી કર્યા હતા. ચોકીદાર ચોર છે. સિંધિયા જી, પ્રિયંકા જી અને હું ત્યાં સુધી થંભવાનું નામ નહીં લઇએ જ્યાં સુધી કોંગ્રેસની સરકાર બની ન જાય .

સોમવારે CAG એ રાફેલથી જોડાયેલ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને નાણા મંત્રાલયને મોકલ્યા પછી તેને લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેનને પણ મોકલ્યું હતું. આજે CAG નો રિપોર્ટ સંસદમાં રાખવામાં આવી શકે છે. 

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.