ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ વાયનાડમાં રાહત સામગ્રીનું વિતરણ કર્યુ - latest politics news

નવી દિલ્હી: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના પ્રવાસે છે,ત્યારે તેના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. જ્યા તેમણે પુરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને રાહતસામગ્રીનુ વિતરણ કર્યુ હતુ. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ નેતાઓ તેમજ અન્ય સભ્યો સાથે ચા પણ પીધી હતી.

કેરળના વાયનાડમા રાહુલ ગાંધીએ પુરગ્રસ્ત લોકોમા રાહત સામગ્રીનુ કર્યુ વિતરણ
author img

By

Published : Sep 28, 2019, 2:33 PM IST

કેરળ પુરગ્રસ્ત લોકોની સંભાળ લેવા વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધીએ રાહત શિવિરોમા રહેતા પુરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.

કેરળના વાયનાડમા રાહુલ ગાંધીએ પુરગ્રસ્ત લોકોમા રાહત સામગ્રીનુ કર્યુ વિતરણ
કેરળના વાયનાડમા રાહુલ ગાંધીએ પુરગ્રસ્ત લોકોમા રાહત સામગ્રીનુ કર્યુ વિતરણ

મુલાકાત દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, હુ કેરળનો મુખ્યમંત્રી તો નથી પરંતુ તમને તમારા અધિકાર મળે તે વાતનુ ધ્યાન રાખવુ એ મારી જવાબદારી છે.

પુરગ્રસ્તોની મુલાકાત બાદ તેમણે કોંગ્રેસ નેતાઓ તેમજ અન્ય સભ્યો સાથે ચા પણ પીધી હતી.

નોંધપાત્ર છે કે, કેરળમા ભારે વરસાદને કારણે પુર આવ્યુ હતુ. આ દરમિયાન ઘણા લોકોના મોત થયા હતા, લોકોએ રાહત શિવિરોનો સહારો લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.