રક્ષાપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રમુખ પહેલ, મેક ઇન ઇન્ડિયાના અનુરૂપ ભારતમાં ખાનગી કંપનિયો દ્વારા રક્ષા ઉપકરણોના ડિજાઇન,વિકાસ તથા નિર્માણ માટે ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. પરિયોજનાઓમાં T -72 તથા T-90 ટેંકો માટે એન્ટી ટેંક મિસાઇલ, APUનો નિર્માણ પણ સામેલ છે.
રક્ષા મંત્રાલયે આ અંગે કહ્યું કે, પ્રથમ વખત ભારતીય ખાનગી ઉદ્યોગ દ્વારા ડિડાઇન, વિકાસિત તથા નિર્મિત સૈન્ય ઉપકરણો લાવવામાં આવશે.