ETV Bharat / bharat

રાજકોટમાં હાર્દિક, જીગ્નેશ અને કનૈયાની સભા પહેલા સર્જાયો વિરોધ

રાજકોટઃ શહેરમાં રાષ્ટ્રયુવા મંચ વિરૂદ્ધના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના ફોટા પર ખોટા નિશાન સાથેના પોસ્ટરો પણ વાઈરલ થયા છે. સાથે આ પોસ્ટરોમાં દેશની એકતાનો વિરોધીઓનો વિરોધ કરતા રાજકોટ બચાવોના સુત્રો પણ લખવામાં આવ્યા હતાં. બીજી તરફ જાહેર જનતાને આ અંગે આગામી 13મી ફેબ્રુઆરીએ રેલી અને સભા દ્વારા વિરોધ કરવામા આવનાર હોવાનું પણ સોશિયલ મીડિયા દ્વારા જ વાયરલ કરવામાં આવ્યું હતું.

aropi
author img

By

Published : Feb 28, 2019, 12:21 PM IST

રાજકોટઃ શહેરમાં રાષ્ટ્રયુવા મંચ વિરૂદ્ધના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના ફોટા પર ખોટા નિશાન સાથેના પોસ્ટરો પણ વાઈરલ થયા છે. સાથે આ પોસ્ટરોમાં દેશની એકતાનો વિરોધીઓનો વિરોધ કરતા રાજકોટ બચાવોના સુત્રો પણ લખવામાં આવ્યા હતાં. બીજી તરફ જાહેર જનતાને આ અંગે આગામી 13મી ફેબ્રુઆરીએ રેલી અને સભા દ્વારા વિરોધ કરવામા આવનાર હોવાનું પણ સોશિયલ મીડિયા દ્વારા જ વાયરલ કરવામાં આવ્યું હતું.

હાંલમા રાષ્ટ્રવાદી યુવા મંચ વિરૂદ્ધના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે, સાથે જ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના દેશ બચાવોની જગ્યાએ રાજકોટ બચાવોના સુત્રો લખાણના ફોટા પણ વાઈરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે, આ નિશાન અને પોસ્ટરો દ્વારા દેશ અને દેશની એકતા વિરોધી તત્વોનો વિરોધ કરવામાં આવ્યો છે.

byte

Intro:રાષ્ટ્રવાદી યુવા મંચ વિરુધ્ધ ના પોસ્ટર સોસીયલ મીડિયામાં વાઇરલ

હાર્દિક પટેલ , જીજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર ના ફોટા પર કરી ખોટા ની નિશાની

સંવિધાન બચાવો દેશ બચાવોની જગ્યા એ પોસ્ટરમાં દેશની એકતા વિરોધીઓનો વિરોધ કરો રાજકોટ બચાવો નું લખાણ લખાયું

આગામી 13 તારીખે યોજાનાર રેલી અને સભાનો વિરોધ કરવા મેસેજ સોસીયલ મીડિયામાં વાઇરલ

બાઈટ- ઇન્ડરનીલ રાજ્યગુરુ, પૂર્વ ધારાસભ્ય

Body:રાષ્ટ્રવાદી યુવા મંચ વિરુધ્ધ ના પોસ્ટર સોસીયલ મીડિયામાં વાઇરલ

હાર્દિક પટેલ , જીજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર ના ફોટા પર કરી ખોટા ની નિશાની

સંવિધાન બચાવો દેશ બચાવોની જગ્યા એ પોસ્ટરમાં દેશની એકતા વિરોધીઓનો વિરોધ કરો રાજકોટ બચાવો નું લખાણ લખાયું

આગામી 13 તારીખે યોજાનાર રેલી અને સભાનો વિરોધ કરવા મેસેજ સોસીયલ મીડિયામાં વાઇરલ

Conclusion:રાષ્ટ્રવાદી યુવા મંચ વિરુધ્ધ ના પોસ્ટર સોસીયલ મીડિયામાં વાઇરલ

હાર્દિક પટેલ , જીજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર ના ફોટા પર કરી ખોટા ની નિશાની

સંવિધાન બચાવો દેશ બચાવોની જગ્યા એ પોસ્ટરમાં દેશની એકતા વિરોધીઓનો વિરોધ કરો રાજકોટ બચાવો નું લખાણ લખાયું

આગામી 13 તારીખે યોજાનાર રેલી અને સભાનો વિરોધ કરવા મેસેજ સોસીયલ મીડિયામાં વાઇરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.