નવી દિલ્હી: ઈસ્લામનો પવિત્ર રમઝાન મહિનો શરુ થવા પર દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું હતું કે, આપ સૌને રમઝાન મુબારક. આ પવિત્ર મહિનો આપણને એક-બીજા પ્રત્યે અને ખાસ કરીને જરૂરિયાતમંદો પ્રત્યે દયાળુ અને માયાળુ રહેવાની પ્રેરણા આપે છે.
રાષ્ટ્રપતિએ આ પ્રસંગે શિસ્ત પાલન દ્વારા કોવિડ-19ને હરાવવાનો સંકલ્પ કરવા માટે હાકલ કરી હતી.
-
Ramzan Mubarak to all.
— President of India (@rashtrapatibhvn) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
May this pious month inspire us to be compassionate and kind towards others, especially those in need. On this occasion, let us resolve to defeat COVID-19 through our collective determination and discipline.
">Ramzan Mubarak to all.
— President of India (@rashtrapatibhvn) April 24, 2020
May this pious month inspire us to be compassionate and kind towards others, especially those in need. On this occasion, let us resolve to defeat COVID-19 through our collective determination and discipline.Ramzan Mubarak to all.