નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. જાવડેકરે કહ્યું કે, રાહુલ કોરોના સામેની લડતને રાજકીય તબક્કે લઈ જઇ રહ્યા છે, તેઓએ આવું ન કરવું જોઈએ.
- View this post on Instagram
Thank you for all your lovely messages and warm wishes. You guys make my Birthday a Happy one ❤️🤗
">
જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધી કોરોના વાઇરસ સામે ભારતની લડતને રાજકીય બનાવી રહ્યા છે. તે રાહુલની ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેણે લોકડાઉનને નિષ્ફળતા ગણાવ્યું હતું.જાવડેકરે કહ્યું હતું કે કોરોના સામે ભારતની લડતની આખા વિશ્વએ પ્રશંસા કરી છે, આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની ટીકા સમજણથી પરેય છે. તેમણે કહ્યું કે જનતા નકારાત્મક રાજકારણ સ્વીકારશે નહીં.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જાવડેકરે રાહુલ પર મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા. મીડિયાને સંબોધન કરતી વખતે રાહુલે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં તેમની ભૂમિકાને નેતા નથી ફક્ચ ટેકો આપવાની છે., પરંતુ પંજાબ અને છત્તીસગઢમાં કોંગ્રેસ નેતૃત્વકર્તાની ભૂમિકામાં છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પણ કોરોના સામેની લડાઈનું રાજકારણ ન કરવા અપીલ કરી છે.