ETV Bharat / bharat

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર કોર્ટમાં રહ્યા હાજર

મુંબઈઃ હાલમાં ચૂંટાયેલ ભાજપ અને 2008માં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર શુક્રવારે મુંબઈની એક વિશેષ અદાલતમાં હાજર રહી હતી.

pragya thakur
author img

By

Published : Jun 7, 2019, 6:07 PM IST

ભોપાલથી ગત મહિને લોકસભા સાંસદ ચૂંટાયા બાદ પ્રજ્ઞા NIA અદાલતમાં આ પ્રથમ વખત હાજર થયા હતા. જણાવી આપીએ કે, 11 વર્ષ પહેલા બોમ્બ બ્લાસ્ટનો NIA અદાવતમાં કેસ ચાલી રહ્યો છે.

ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં આરોપો નક્કી કર્યાના સમયે કોર્ટમાં હાજર થયા હતા. વિશેષ NIA જજ વી. એસ. પડાલકરે ગત મહિને પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ આરોપીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત અદાલતમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

જજે ત્યારે કહ્યું હતું કે, માત્ર વાસ્તવિક કારણ આપવા પર જ હાજરી આપવા પર છૂટ આપવામાં આવશે. વિશેષ અદાલતે સોમવારે ઠાકુરની અરજીને રદ કરી દેવામાં આવી હતી. જેમાં તેમણે આ અઠવાડિયાએ અદાલતમાં હાજર થવાની છૂટ માંગી હતી.

તેમણે એવા આધાર પર છૂટી માંગી હતી કે, તેમને સંસદમાં તેમના ચૂંટણી સંબંધિત ઔપચારિકતા પૂર્ણ કરવી છે, પરંતુ અદાલતે કહ્યું કે, કેસમાં આ તબક્કામાં તેમની હાજરી આવશ્યક છે. તેમના વકીલ પ્રશાંત માગૂએ ગુરૂવારે અદાલતમાં જણાવ્યું કે, તેમની ક્લાઈન્ટ બ્લડ પ્રેસરથી પીડાઈ રહી છે અને ભોપાલથી મુંબઈ આવવા માટે અસમર્શ છે. અદાલતે તેમને તે દિવસે હાજર થવાની છૂટી આપી અને કહ્યું કે, તે અદાલતમાં શુક્રવારે અદાલતમાં હાજર થાય.

જજે કહ્યું કે, ગુરૂવારે હાજરે હાજર થવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ તેમને શુક્રવારે હાજર થવુ પડશે, નહીતર તેમને પરિણામ ભોગવુ પડશે.

ઠાકુરના નજીકની સહયોગી ઉપમાએ જણાવ્યું કે, સાંસદને બુધવારની રાતના પેટમાં તકલીફના કારણે ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ગુરૂવારની સવારે છૂટ્ટી આપવામાં આવી છે.

અદાલતમાં કેસ સંબંધિત સાક્ષીઓની પૂરાવા નોંધવામાં આવી રહી છે. આ કેસમાં ઠાકુર અને લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત લોકો આરોપનો સામનો કરી રહ્યા છે. માલેગાવમાં 29 સપ્ટેમ્બર 2008ના એક મસ્જિદની પાસે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં છ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 100 વધારે લોકોને ઈજા પહોંચી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/pragya-thakur-appears-before-special-nia-court/na20190607141610398

मालेगांव विस्फोट की आरोपी प्रज्ञा सिंह ठाकुर NIA अदालत में पेश

मुंबई: नवनिर्वाचित भाजपा सांसद एवं 2008 के मालेगांव बम विस्फोट की आरोपी साध्वी प्रज्ञा सिंह ठाकुर शुक्रवार को यहां एक विशेष अदालत के समक्ष पेश हुईं. भोपाल से पिछले महीने लोकसभा सांसद निर्वाचित होने के बाद प्रज्ञा की एनआईए अदालत में यह पहली पेशी है. बता दें, 11 साल पुराने विस्फोट मामले में एनआईए अदालत में मुकदमा चल रहा है.

पिछली बार वह गत अक्टूबर में आरोप तय किए जाने के समय अदालत में पेश हुई थीं.

विशेष एनआईए न्यायाधीश वीएस पडालकर ने पिछले महीने प्रज्ञा सिंह ठाकुर सहित सभी आरोपियों को सप्ताह में कम से कम एक बार अदालत के समक्ष पेश होने का निर्देश दिया था.

न्यायाधीश ने तब कहा था कि केवल ठोस कारण दिए जाने पर ही पेशी से छूट दी जाएगी.

विशेष अदालत ने सोमवार को ठाकुर की उस याचिका को खारिज कर दिया था जिसमें उन्होंने इस हफ्ते पेशी से छूट की मांग की थी.

उन्होंने इस आधार पर छूट मांगी थी कि उन्हें संसद में अपने निर्वाचन से संबंधित औपचारिकताएं पूरी करनी हैं, लेकिन अदालत ने कहा कि मामले में इस चरण में उनकी मौजूदगी आवश्यक है.

उनके वकील प्रशांत मागू ने बृहस्पतिवार को अदालत को बताया कि उनकी मुवक्किल उच्च रक्तचाप से पीड़ित हैं और भोपाल से मुंबई आने में असमर्थ हैं.

अदालत ने उन्हें उस दिन पेशी से छूट दे दी और कहा कि वह उसके समक्ष शुक्रवार को पेश हों.

न्यायाधीश ने कहा था, 'आज (बृहस्पतिवार) पेशी से छूट दी जाती है. लेकिन उन्हें शुक्रवार को पेश होना होगा, अन्यथा उन्हें परिणाम भुगतने होंगे.'

ठाकुर की करीब सहयोगी उपमा ने बताया कि सांसद को बुधवार की रात पेट में तकलीफ के चलते भोपाल में अस्पताल में भर्ती कराया गया और बृहस्पतिवार की सुबह उन्हें छुट्टी दे दी गई.

अदालत मामले में गवाहों की गवाही दर्ज कर रही है.

मामले में ठाकुर और लेफ्टिनेंट कर्नल प्रसाद पुरोहित सहित सात लोग आरोपों का सामना कर रहे हैं.

मालेगांव में 29 सितंबर 2008 को एक मस्जिद के पास हुए बम विस्फोट में छह लोग मारे गए थे और 100 से अधिक घायल हुए थे.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.