ETV Bharat / bharat

અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ, PM મોદીનું ભાવી EVMમાં કેદ

ન્યૂઝ ડેસ્ક:  દેશના 8 રાજયોમાં 59 સીટ પર યોજાયેલું અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન શરુઆતથી જ ચર્ચામાં રહ્યું હતું. અંતિમ તબક્કાનાં મતદાનમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પશ્ચિમ બંગાળ ખાતે સૌથી વધુ અને બિહાર ખાતે સૌથી ઓછુ મતદાન નોંધાયુ.

station
author img

By

Published : May 19, 2019, 6:17 PM IST

Updated : May 19, 2019, 6:23 PM IST

અંતિમ તબક્કાના મતદાનમાં થયેલી મહત્વની ઘટનાઓ પર એક નજર

  • પશ્ચિમ બંગાળનું મતદાન ચર્ચાસ્પદ રહ્યું હતુ, બૂથ પર હિંસા અને અથડામણ જોવા મળી હતી.
  • ભટીંડાના 112 નંબર પોલીંગ બૂથ પર બે જુથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં એક કોગી કાર્યકર્તાનું મોત થયુ હતું.
  • વિશ્વના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર તાશીગાંગ પર મતદાન કરવામાં આવ્યું હતું.
  • પટણામાં માથાથી જોડાયેલી બે જુડવા બહેનોએ પ્રથમ વખત મતદાન કર્યુ હતુ.
  • બિહાર લોકસભાના ઉમેદવાર તેજપ્રતાપ યાદવની ગાડી પર હુમલો થયો હતો, આ બાબતની FIR પણ નોંધવામાં આવી છે.
  • પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે પટિયાલા લોકસભાના 89 નંબરના બૂથ પર મતદાન કર્યુ હતુ.
  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મતદાન કર્યુ હતું.
  • પટના સાહીબથી ઉમેદવાર શત્રુધ્નસિંહાએ મત આપ્યો
  • કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પત્ની સાથે મતદાન કર્યુ હતુ
  • ઈન્દોરમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મતદાન કર્યુ હતુ.
  • હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કર્યુ મતદાન જયરામ ઠાકુરે મતદાન કર્યુ હતુ.
  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે મતદાન કર્યુ હતુ.
  • ભારતના પહેલા મતદાર શ્યામ સરન નેગીએ શીમલા ખાતેથી મતદાન કર્યુ હતું
  • બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
  • પંજાબમાં ક્ર્રિકેટર હરભજન સિંહે મતદાન કર્યુ હતું

સાતમાં અને અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન યોજાયું હતું જેમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 સીટ, બિહાર અને મધ્ય પ્રદેશની 8-8, ઝારખંડની 3, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4 અને ચંદીગઢની 1 સીટ સામેલ હતી.

કઇ સીટ પર થયું મતદાન

  1. ઉત્તર પ્રદેશ - મહારાજાગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરીયા, બાંસગાંવ, ધોસી, સલેમપુર, બલિયા, ગાજીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ડસગંજ
  2. મધ્ય પ્રદેશ - દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, ખરગૌન, ખંડવા, રતલામ અને ધાર
  3. બિહાર - નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ, કારકટ અને જહાનાબાદ
  4. પંજાબ - ગુરદાસપુર, અમૃતસર, જાલંધર, હોશિયારપુર, આનંદપુર, લુધિયાના, ફતેગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોજપુર, બઠિંડા, સંગરુર, પટિયાલા અને ખડુર સાહિબ
  5. પશ્ચિમ બંગાળ - દમદમ, બારાસાત, બશીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાધવપુર, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તર
  6. ઝારખંડ - રાજમહલ, દુમકા, ગોડ્ડા
  7. અને, હિમાચલ પ્રદેશની 4 અને ચંદીગઢની 1 સીટ સામેલ હતી.

ક્યાં કેટલું મતદાન નોંધાયુ

  • બિહાર- 49.92 ટકા
  • હિમાચલ પ્રદેશ- 66.18 ટકા
  • મધ્ય પ્રદેશ- 69.38 ટકા
  • પંજાબ- 58.81 ટકા
  • ઉત્તર પ્રદેશ- 54.37 ટકા
  • પશ્ચિમ બંગાળ- 73.05 ટકા
  • ઝારખંડ- 70.5 ટકા
  • ચંદીગઢ- 63.57 ટકા

આ રીતે 542 ઉમેદવારોની સીટ માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. હવે 23 તારીખે મતગણતરી થયા બાદ જોવાનું રહ્યું કે કોણ બને છે ભારતનું આવનારુ ભવિષ્ય.

Intro:Body:

અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ, PM મોદીનું ભાવી EVMમાં કેદ 

ન્યૂઝ ડેસ્ક:  દેશના 8 રાજયોમાં 59 સીટ પર યોજાયેલું અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન શરુઆતથી જ ચર્ચામાં રહ્યું હતું. અંતિમ તબક્કાનાં મતદાનમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, ઝારખંડ ખાતે સૌથી વધુ અને બિહાર ખાતે સૌથી ઓછુ મતદાન નોંધાયુ હતું.

Conclusion:
Last Updated : May 19, 2019, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.