ETV Bharat / bharat

નિર્દયતાનો નમુનોઃ તમિલનાડુના સીએમના કાફલાને રસ્તો આપવા પોલીસે એમ્બ્યુલન્સને રોકી - તમિલનાડુના સીએમ

તમિલનાડુના સીએમ એડપ્પાદી પલાનીસ્વામીના કાફલો પસાર થતી વખતે એમ્બ્યુલન્સની રોકવામાં આવી હતી. જેને લઇને વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે.

તમિલનાડુના સીએમના કાફલાને રસ્તો આપવા પોલીસે એમ્બ્યુલન્સને રોકી

author img

By

Published : Apr 27, 2020, 6:48 PM IST

ચેન્નઈ: તમિલનાડુના સીએમ એડપ્પાદી પલાનીસ્વામીના કાફલાને જવા માટે રોડ પર એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી. આ અંગે વહીવટી તંત્રને અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

સીએમ એડપ્પાદી પલાનીસ્વામી પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. આ સમય દરમિયાન, પોલીસે એક એમ્બ્યુલન્સ અને કેટલાંક મુસાફરોને તેમના કાફલાને આઇલેન્ડ ગ્રાઉન્ડ્સ નજીક અટકાવ્યા હતા.

આ વીઆઇપી કલ્ચરને કારણે એમ્બ્યુલન્સ લાંબા સમયથી અટવાયેલી હતી. ઘટના બાદથી વહીવટી તંત્રની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.