નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલન કરી મતદાન કરવાનું તેમજ લોકતંત્રના પર્વમાં ભાગ લેવાની અપીલ કરી છે.
બિહાર વિધનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 7 કલાકથી શરુ થયું છે. બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આગ્રહ કર્યો કે કોવિડ-19 સબંધી સાવચેતી તેમજ લોકતંત્રના આ પર્વમાં ભાગ લ્યો, દો ગજ કી દુરનું ઘ્યાન રાખો, માસ્ક જરુર પહેરો.
-
बिहार विधानसभा चुनावों में आज पहले दौर की वोटिंग है।
— Narendra Modi (@narendramodi) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड संबंधी सावधानियों को बरतते हुए, लोकतंत्र के इस पर्व में अपनी हिस्सेदारी सुनिश्चित करें।
दो गज की दूरी का रखें ध्यान, मास्क जरूर पहनें।
याद रखें, पहले मतदान, फिर जलपान!
">बिहार विधानसभा चुनावों में आज पहले दौर की वोटिंग है।
— Narendra Modi (@narendramodi) October 28, 2020
सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड संबंधी सावधानियों को बरतते हुए, लोकतंत्र के इस पर्व में अपनी हिस्सेदारी सुनिश्चित करें।
दो गज की दूरी का रखें ध्यान, मास्क जरूर पहनें।
याद रखें, पहले मतदान, फिर जलपान!बिहार विधानसभा चुनावों में आज पहले दौर की वोटिंग है।
— Narendra Modi (@narendramodi) October 28, 2020
सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड संबंधी सावधानियों को बरतते हुए, लोकतंत्र के इस पर्व में अपनी हिस्सेदारी सुनिश्चित करें।
दो गज की दूरी का रखें ध्यान, मास्क जरूर पहनें।
याद रखें, पहले मतदान, फिर जलपान!
પહેલા મતદાન પછી જળપાન
વડાપ્રધાને કહ્યું કે, પ્રથમ મતદાન પછી જલપાન. પ્રથમ તબક્કાના મતદાનમાં અંદાજે 2 કરોડ 14 લાખ 84 હજાર 787 મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
10 નવેમ્બરે પરિણામ જાહેર
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. બીજા અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે. 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો :