ETV Bharat / bharat

પીએમ મોદી યૂપીના લોકો સાથે કર્યો સંવાદ, લગભગ 5500 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ - યોગી આદિત્યનાથ

વડા પ્રધાન મોદી આજે (રવિવાર) વિંધ્ય ક્ષેત્રમાં 5,555 કરોડની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકો સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમ માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સોનભદ્ર પહોંચ્યા હતા.

Narendra Modi
Narendra Modi
author img

By

Published : Nov 22, 2020, 9:47 AM IST

Updated : Nov 22, 2020, 12:35 PM IST

  • વિંધ્ય ક્ષેત્રમાં 5500 કરોડથી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે પીએમ મોદી
  • મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સોનભદ્ર પહોંચ્યા
  • PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

સોનભદ્રઃ વડા પ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને સોનભદ્રમાં 'હર ઘર નલ યોજના'ની શરૂઆત કરાવશે. આ કાર્યક્રમને વડા પ્રધાન મોદી 11.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે સોનભદ્ર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાનના પ્રવાસને લઇ જિલ્લા પ્રશાસને તૈયારીઓ શરૂ કરી હતી. ખાસ વાત એ છે કે, વડા પ્રધાન મોદી આ કાર્યક્રમમાં વર્ચુઅલના માધ્યમથી ગ્રામીણો સાથે સંવાદ કર્યો હતો.

સોનભદ્રમાં 14 પીવાના પાણીની પરિયોજનાઓ

મુખ્ય પ્રધાન યોગી સવારે નવ કલાકે લખનઉથી મિર્ઝાપુર માટે પ્રસ્થાન કર્યું હતું. જે બાદ લગભગ સાડા દસ કલાકે હેલીપેડ ઘંઘરોલ બાંધ નજીક પહોંચ્યા અને 10.40 કલાકે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. સવારે 10.40 કલાકથી બપોરે એક કલાક સુધી વડા પ્રધાન મોદી વિંધ્ય ક્ષેત્રની પેયજળ પરિયોજનાનું વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

મુખ્ય પ્રધાન જિલ્લામાં સૂચિત 3200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 14 પીવાના પાણીના પ્રોજેક્ટ્સના નિર્માણ કાર્યનો શિલાન્યાસ ઉપરાંત, તે સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ સાથે વાત કરી હતી. વિંછીયા ક્ષેત્ર માટે 5555 કરોડ પાણી યોજના શરૂ કરવામાં આવ્યા.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે, કેન્દ્રીય જળ ઉર્જા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, યુપીના પાણી ઉર્જા પ્રધાન ડો.મહેન્દ્ર સિંહ અને જિલ્લા પ્રભારી પ્રધાન અને મૂળભૂત શિક્ષણ પ્રધાન ડો.સતિષચંદ્ર દ્વિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિંધ્યા ક્ષેત્રમાં રૂ. 5555 કરોડના 23 પીવાના પાણીના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન સોનભદ્ર જિલ્લામાં રૂપિયા 3212.18 કરોડના 14 પીવાના પાણીના પ્રોજેક્ટ અને મિરઝાપુર જિલ્લામાં રૂપિયા 2342.82 કરોડના નવ પીવાના પાણીના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ યોગી બપોરે 13.25 કલાકે ટાંડા ફાલ ગૌ આશ્રયસ્થાન સ્થળ મિરઝાપુર જવા રવાના થશે.

Last Updated : Nov 22, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.