ETV Bharat / bharat

PM મોદીનું શિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માન - South Korea

નવી દિલ્હી: PM મોદીને આજે દક્ષિણ કોરિયાના શિયોલમાં શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. PM મોદી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે. આ પુરસ્કારની જાહેરાત ગત વર્ષે ઓક્ટોબર માસમાં શિયોલ પીસ પ્રાઈઝ ફાઉન્ડેશને કરી હતી. PM મોદીને આ સન્માન પોતાની આર્થિક નીતિઓ અને વિકાસલક્ષી કાર્યો માટે આપવામાં આવ્યો છે.

સૌજન્ય ANI
author img

By

Published : Feb 22, 2019, 1:12 PM IST

Updated : Feb 22, 2019, 2:39 PM IST

PM મોદીએ આ પુરસ્કારને 130 કરોડ ભારતીયોનો પુરસ્કાર ગણાવ્યો છે. PM મોદી પહેલા આ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાન અને બાકી કી મૂનને મળી ચૂક્યો છે.

  • The Seoul Peace Prize is dedicated to the people of India & our country’s culture of peace and harmony. https://t.co/ymUdug3JYp

    — Narendra Modi (@narendramodi) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
તમને જણાવી દઈએ કે, હાલ PM મોદી બે દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે છે. PM મોદી રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈનના સાથે આ બીજી શિખર બેઠક છે. આ પહેલા 2015માં PM મોદીએ કોરિયાની મુલાકાત લીઘી હતી.

Intro:Body:

PM મોદીનું શિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માન 

નવી દિલ્હી: PM મોદીને આજે દક્ષિણ કોરિયાના શિયોલમાં શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. PM મોદી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે. આ પુરસ્કારની જાહેરાત ગત વર્ષે ઓક્ટોબર માસમાં શિયોલ પીસ પ્રાઈઝ ફાઉન્ડેશને કરી હતી. PM મોદીને આ સન્માન પોતાની આર્થિક નીતિઓ અને વિકાસલક્ષી કાર્યો માટે આપવામાં આવ્યો છે. 

PM મોદીએ આ પુરસ્કારને 130 કરોડ ભારતીયોનો પુરસ્કાર ગણાવ્યો છે. PM મોદી પહેલા આ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાન અને બાકી કી મૂનને મળી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, હાલ PM મોદી બે દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે છે. PM મોદી રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈનના સાથે આ બીજી શિખર બેઠક છે. આ પહેલા 2015માં PM મોદીએ કોરિયાની મુલાકાત લીઘી હતી.

Conclusion:
Last Updated : Feb 22, 2019, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.