ETV Bharat / bharat

PM મોદીએ કહ્યું- કોરોના વચ્ચે લોકોએ સંયમ રાખી ગણેશોત્સવની ઉજવણી કરી - નિકોની બહાદુરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ અંતર્ગત આજે દેશને સંબોધન કર્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું કે, કોરોના વચ્ચે લોકોએ સંયમ રાખી ગણેશોત્સવની ઉજવણી કરી છે.

PM Modi
નરેન્દ્ર મોદી
author img

By

Published : Aug 30, 2020, 8:56 AM IST

Updated : Aug 30, 2020, 11:47 AM IST

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ આજે 68મી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે લોકોએ સંયમ રાખી ગણેશોત્સવની ઉજવણી કરી છે. ગાંધીજીને યાદ કરતા મોદીએ કહ્યું કે, અસહયોગ આંદોલનમાં ગાંધીજીએ કહ્યું હતું કે, આ ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાડવાનું આંદોલન છે.

PM મોદીના ભાષણની મહત્વની વાતો..

  • કોરોના મહામારીમાં ગણેશોત્સવની ઓનલાઈન-ઈકોફ્રેન્ડલી ઉજવણી કરી
  • લોકોનો સંયમ અભૂતપૂર્વ રહ્યો છે.
  • તહેવારોમાં પર્યાવરણનો સંદેશ અને તહેવારની પર્યાવરણ માટે ઉજવણી કરાઈ
  • બિહારના થારુ સમુદાયે પ્રકૃતિને જીવનનો ભાગ બનાવી લીધો છે.
  • લોકો ઘરમાં રહી તહેવારની ઉજવણી કરે છે. કોઈ પણ ક્યાંય આવતું-જતું નથી.
  • ઓનમની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જેવી ધૂમ તો વિદેશ સુધી છે.
  • ખેડૂતો સાથે સંકળાયેલો તહેવાર છે, આપણા તહેવારોમાં ખેડૂતોના રંગથી હરિયાળી જોવા મળે છે.
  • ઋગવેદમાં કહેવાયું છે- અન્નાદાતાને નમન છે.
  • આપણા જવાનોની વીરતાને સલામ છે.

Last Updated : Aug 30, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.