વડાપ્રધાન મોદી વલ્લભગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ટોહનાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી નૂંહમાં રેલીને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી 15 ઓક્ટોબરે બે રેલીઓ ચરખી દાદરી અને કુરુક્ષેત્રમાં સંબોધિત કરશે. જ્યારે વડાપ્રધાન મોદીની ચોથી સભા હિસારમાં યોજાશે. મોદી આ રેલીઓથી હરિયાણામાં હવા બદલવાનો પ્રયત્ન કરશે.
કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહ આજે હિસાર રોડ સ્થિત ટાઉન પાર્કના સામે વિશાળ રેલીને સંબોઘિત કરશે,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 ઓક્ટોબરે નૂંહમાં રેલીને સંબોઘિત કરશે. રાહુલ ગાંધીની સાથે હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ, પ્રદેશ અઘ્યક્ષ કુમારી શૈલજા, પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સહિત ઘણા દિગ્ગજો સભાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહરે કરવામાં આવશે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 48 બેઠકો છે.
Intro:Body:
आज हरियाणा में लगेगा रैलियों का रैला, मोदी, राहुल और शाह बढ़ाएंगे सूबे की सियासी तपिश
ભાજપ કોંગ્રેસના દિગ્ગજો હરિયાણામાં સભાઓ ગજવશે
राहुल गांधी आज हरियाणा में चुनाव प्रचार करेंगे. वहीं आज ही प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह बीजेपी के लिए चुनावी मैदान मजबूत करने हरियाणा आ रहे हैं. यानी आज एक साथ तीन दिग्गज नेताओं का जमावड़ा लगने वाला है.
https://www.etvbharat.com/hindi/haryana/state/gurugram/pm modi rahul gandhi amit shah rally in haryana for assembly election 2019/haryana20191013221734947
pm modi rahul gandhi amit shah rally in haryana for assembly election 2019
Haryana election news, pm modi haryana rally, rahul gandhi haryana rally, Haryana election latest news
ગુરુગ્રામ: હરિયાણા વિધાસભા ચૂટણીમાં હવે એક અઠવાડીયું બાકી છે. આજે વડાપ્રધાન મોદી, કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગૃહપ્રધાન અમિત શાહ હરિયાણામાં સભાઓ ગજવશે.
गुरुग्रामः हरियाणा के सियासी रण में राष्ट्रीय पार्टियों के स्टार प्रचारकों की एंट्री होने वाली है. सोमवार यानी आज प्रधानमंत्री हरियाणा में चुनावी हुंकार भरेंगे. पीएम मोदी की प्रदेश में चार चुनावी रैलियां प्रस्तावित हैं.
पीएम बल्लभगढ़ से रैली का आगाज करेंगे. इसके साथ केंद्रीय गृह मंत्री अमित शाह भी टोहाना से अपनी चुनावी रैलियों की शुरूआत करेंगे. वहीं दूसरी ओर, कांग्रेस के स्टार प्रचारक राहुल गांधी भी इसी दिन नूंह से अपना चुनावी अभियान शुरू करेंगे. राहुल की पहली चुनावी रैली नूंह में ही होगी.
વડાપ્રધાન મોદી વલ્લભગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ટોહનાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી નૂંહમાં રેલીને સંબોધિત કરશે.
पीएम मोदी की 15 अक्टूबर को दो रैलियां चरखी दादरी और कुरुक्षेत्र में प्रस्तावित हैं, जबकि मोदी की चौथी रैली हिसार में होनी है. बीजेपी को उम्मीद है कि मोदी की इन रैलियों के बाद प्रदेश की सियासी हवा पूरी तरह से बदल जाएगी. बीजेपी नेता और बीजेपी उम्मीदवार बेसब्री से मोदी की रैलियों का इंतजार कर रहे हैं.
વડાપ્રધાન મોદી 15 ઓક્ટોબરે બે રેલીઓ ચરખી દાદરી અને કુરુક્ષેત્રમાં સંબોધિત કરશે. જ્યારે વડાપ્રધાન મોદીની ચોથી હિસારમાં યોજાશે. મોદી આ રેલીઓથી હરિયાણામાં હવા બદલવાનો પ્રયત્ન કરશે.
वहीं देश के गृहमंत्री अमित शाह भी आज हिसार रोड स्थित टाउन पार्क के सामने विशाल रैली को संबोधित करेंगे. इसको लेकर तैयारियों जोरों पर चल रही हैं. रैली के माध्यम से अमित शाह बीजेपी प्रदेशाध्यक्ष सुभाष बराला के लिए वोटिंग अपील करेंगे और चुनावी हुंकार भरेंगे.
राहुल गांधी 14 अक्टूबर को नूंह में एक रैली को संबोधित करेंगे. रैली के लिए तैयारियां युद्ध स्तर पर की जा रही हैं. राहुल गांधी के साथ हरियाणा कांग्रेस के प्रभारी गुलाम नबी आजाद, प्रदेश अध्यक्ष कुमारी शैलजा, पूर्व मुख्यमंत्री भूपेंद्र सिंह हुड्डा समेत कई बड़े नेता जनसभा को संबोधित करेंगे. कांग्रेसी उममीदवारों को भी अपने राष्ट्रीय नेता राहुल गांधी से ढेरों उम्मीदें हैं.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 ઓક્ટોબરે નૂંહમાં રેલીને સંબોઘિત કરશે. રાહુલ ગાંધીની સાથે હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ, પ્રદેશ અઘ્યક્ષ કુમારી શૈલજા, પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત ઘણા દિગ્ગજો સભાને સંબોધિત કરશે.
गौरतलब है कि आज हरियाणा में दिग्गजों की रैलियों का जमावड़ा देखने को मिलेगा. देखने वाली बात ये होगी कि राजनीतिक दलों के इन स्टार प्रचारकों के दौरे से हरियाणावासियों पर कितना फर्क पड़ता है.
ये देखना दिलचस्प होगा कि आखिर राहुल गांधी की जनसभा के बाद किस तरह की सियासत गर्माती है, क्या कांग्रेस एक बार फिर सत्ता वापसी कर पाएगी या फिर पीएम मोदी और अमित शाह हरियाणा की जनता का दिल जीतकर एक बार फिर प्रदेश बीजेपी की सरकार बनाने में कामयाब हो पाएंगे.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહરે કરવામાં આવશે. નોંધનીય છે કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 48 બેઠકો છે.
Conclusion: