ETV Bharat / bharat

HAPPY B'DAY, મિસાઇલ મેનના જન્મદિવસ નિમિતે વડાપ્રધાન સહિત નેતાઓએ ટ્વિટ કરી પાઠવી શુભેચ્છા - એપીજે અબ્દુલ કલામ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને 88મી જન્મજયંતી પર યાદ કર્યા હતાં અને ટ્વિટ કર્યુ હતું.

ભારતના મીસાઇલ મેનના જન્મદિવસ પર વડાપ્રધાને ટ્વિટ કરી તેમને યાદ કર્યા
author img

By

Published : Oct 15, 2019, 4:09 PM IST

મંગળવારના રોજ ભારતના મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકરએ ટ્વીટ કરીને મિશાઇલ મેનને યાદ કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબ્દુલ કલામને જન્મદિન નિમીતે યાદ કરતા ટ્વીટ કર્યુ હતું અને કહ્યું કે તેમને 21મી સદીના સક્ષમ અને સમર્થ ભારતનું સપનું જોયું હતુ અને તે દિશામાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેમનું આદર્શ જીવન દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે.

  • डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने 21वीं सदी के सक्षम और समर्थ भारत का सपना देखा और इस दिशा में अपना विशिष्ट योगदान दिया। उनका आदर्श जीवन देशवासियों को सदैव प्रेरित करता रहेगा।

    India salutes Dr. APJ Abdul Kalam Ji on his Jayanti. pic.twitter.com/PPgPrkqQRG

    — Narendra Modi (@narendramodi) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને યાદ કરી જણાવ્યું હતુ કે તેઓ દેશના લોકોના દિલ અને દિમાગમાં હંમેશા જીવીત રહેશે. 'હું તેમની જયંતિ પર તેમને નમન કરું છું,

  • Remembering former President of India and a phenomenal scientist, Dr. APJ Abdul Kalam on his birth anniversary. He was a people’s president who would continue to live in the hearts and minds of the people of India. I bow to him on his jayanti.

    — Rajnath Singh (@rajnathsingh) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રકાશ જાવડેકર પણ એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિન પર તેમને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે તેઓ ભારતના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ હતાં, તેમના જન્મદિને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે. તેઓ એક વાસ્તવિક શિક્ષક હતા અને વિદ્યાર્થીઓને ચાહતા હતા અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ Management શિલોંગ ખાતે પ્રવચન આપતી વખતે તેમનું અવસાન થયું હતું. હું ડો. અબ્દુલ કલામને નમન કરુ છું.

Intro:Body:

https://www.etvbharat.com/english/national/bharat/bharat-news/pm-modi-pays-tribute-to-the-missile-man-on-his-birth-anniversary/na20191015103256144

PM Modi pays tribute to the 'Missile Man' on his birth anniversary

પીએમ મોદીએ  અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ  શ્રદ્ધાંજલિ અર્પી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.