ETV Bharat / bharat

PM મોદીએ બિલ ગેટ્સ સાથેની વાતચીત દરમિયાન કોવિડ-19 સામે ભારતની લડત અંગે કરી ચર્ચા - લોકડાઉન

બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સ સાથેની એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સામેની લડતમાં ભારતનો સભાનતા ભર્યો અભિગમ રજૂ કર્યો હતો.

PM Modi interacts with Bill Gates
મોદી અને ગેટ્સ
author img

By

Published : May 15, 2020, 9:36 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરોપકારી બિલ ગેટ્સે ગુરૂવારે કોવિડ-19ની વૈશ્વિક ફેલાવાને નાથવા વૈજ્ઞાનિક સંશોધનમાં વૈશ્વિક સંકલનના મહત્વ અંગે ચર્ચા કરી હતી.

  • Had an extensive interaction with @BillGates. We discussed issues ranging from India’s efforts to fight Coronavirus, work of the @gatesfoundation in battling COVID-19, role of technology, innovation and producing a vaccine to cure the pandemic. https://t.co/UlxEq72i3L

    — Narendra Modi (@narendramodi) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વીડયો કોન્ફરન્સ દરમિયાન બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક પ્રયત્નોમાં ભારતની ફાળો આપવા માટેની ક્ષમત જોતા નવી દિલ્હી માટેના જવાબોના સંકલન માટે વૈશ્વિક ચર્ચામાં શામેલ થવું મહત્વપૂર્ણ બાબતે સહમત થયા હતા.

સ્વાસ્થ્ય સંકટ સામેની લડતમાં ભારતે અપનાવેલા સભાનતાયુંક્ત અભિગમ અંગે પણ મોદીએ વાત કરી હતી.

વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, બિલ ગેટ્સ સાથે વિસ્તૃત વાતચીત થઈ. અમે કોરોના વાઈરસ સામે લડવાના ભારતના પ્રયત્નો, કોવિડ-19 સામે લડવામાં ગેટ્સ ફાઉન્ડેશનની કામગીરી, ટેકનોલોજીની ભૂમિકા, નવીનતા અને રોગચાળા સામેની રસી બનાવવાના મુદ્દાઓ અંગે ચર્ચા કરી.

લોકો-કેન્દ્રિત બેટ-અપ અભિગમ દ્વારા શારીરિક અંતર, સ્વીકાર્યતા માટે ફ્રન્ટ લાઈન કામદારો માટે આદર, માસ્ક પહેરવો, યોગ્ય સ્વચ્છતા જાળવી રાખવામાં અને લોકડાઉનની જોગવાઈઓનો આદર કરવામાં મદદ મળી છે.

મોદીએ ગેટ ફાઉન્ડેશન દ્વારા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ઘણા ભાગોમાં કરવામાં આવી રહેલા આરોગ્ય સંબંધિત કામોની પ્રશંસા કરી હતી. જેમાં કોવિડ-19 પ્રત્યે વૈશ્વિક પ્રતિસાદનું સંકલન કરવા સહિતની બાબતનો સમાવેેશ થાય છે.

નરેન્દ્ર મોદી વિશ્વના સામાન્ય લાભ માટે ભારતની ક્ષમતાઓ કેવી રીતે સારી રીતે બનાવી શકાય તે અંગે ગેટ્સ પાસેથી સૂચનો માંગ્યા હતા.

આ સંદર્ભમાં મહાનુભાવોએ સંશોધન કરેલા કેટલાક વિચારોમાં, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવાના ભારતના અનોખા પગલા, સરકાર દ્વારા વિકસિત અસરકારક સંપર્ક-ટ્રેસીંગ મોબાઈલ એપ્લિકેશનનો પ્રસાર અને ભારતના મોટાપાયે ફાર્માસ્યુટિકલનો લાભ વગેરે બાબતનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.