વડાપ્રધાનનાં ભાષણોની મુખ્ય વાતો...
- દીદી તથા તેમના ગુલામોએ જે રીતે ડ્રામા શરૂ કર્યા છે તે બરોબર નથી.
- લોકોનો ઉત્સાહ જોઈ હું અભિભૂત થઈ ગયો છું.
- તમે જેટલું મોદી મોદી કરશો, દીદીની ઊંઘ હરામ થઈ જશે. હું ફરી વાર આવીશ, તમારા દર્શન કરીશ.
- દીદી સ્પિડ બ્રેકર છે, બંગાળે હવે નક્કી કરી લીધું છે કે, પરિવર્તન આવશે.
- તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, તમારો મત સુરક્ષિત છે.
- 2022 સુધી દરેકને ઘર આપવું અમારુ સપનું છે.
- દીદી બંગાળની સંસ્કૃતિ ખતમ કરવાનું કામ કરી રહ્યા છે.
- દીદીનો સાચો ચહેરો દુનિયાની સામે લાવવાનો છે, દીદી પર તમે ભરોસો મુક્યો હતો પણ તેમણે તમારા સપના ચકનાચૂર કરી દીધા છે.