ETV Bharat / bharat

જનતાની દરેક આશાઓને પૂર્ણ કરવા માટે પડકારનો સામનો કરીશું :PM મોદી

ન્યૂઝ ડેસ્ક: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર રાજયસભામાં ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ લોકસભામાં ચર્ચા પર જવાબ આપ્યા હતા.

loksbaha
author img

By

Published : Jun 25, 2019, 6:08 PM IST

Updated : Jun 25, 2019, 7:26 PM IST

PM મોદીએ જણાવ્યું કે,

  • જનતાએ ઝીણવટ પૂર્વક તપાસ કરીને અમને દેશ ચલાવવા માટે બેસાડ્યા છે.
  • ઘણા દાયકાઓ બાદ દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે, સરકારને ફરી શક્તિશાળી બનાવી સત્તામાં લાવ્યા છે.
  • ભારતનું લોકતંત્ર દરેક ભારતીય માટે ગૌરવ કરવાનો વિષય છે.
  • અમારો મતદાતા એટલો જાગૃત છે કે તે પોતાના કરતા પહેલા દેશનો વિચાર કરે છે. જે ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
  • દરેક ત્રાજવે તોલાયા બાદ અને જનતાએ બારીકાઈથી ચકાસ્યા બાદ અમને ફરીથી ચૂંટયા છે.
  • ઘણા દાયકાઓ બાદ દેશે મજબૂત જનાદેશ આપ્યો.
  • 70 વર્ષની બિમારીઓને પાંચ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છે.
  • આ ફક્ત ચૂંટણીની જીત-હાર કે આંકડાઓની રમત નથી. આ જીવનની આસ્થાનો ખેલ છે.
  • આ 5 વર્ષની તપસ્યાનું ફળ છે તે મેળવીને સંતોષ થાય છે.
  • 130 કરોડ ભારતીયોના સપના મારી નજરમાં રહે છે.
  • 2014માં જ્યારે દેશની જનતાએ અવસર આપ્યો, ત્યારે પહેલી વખત મને સેન્ટ્રલ હૉલમાં બેસવાની તક મળી હતી. ત્યાર બાદ મેં કહ્યું હતું કે આ સરકાર ગરીબોને સમર્પિત છે.
  • 5 વર્ષની સરકાર પછી હું કહી શકું છું કે મને સંતોષ થયો છે કારણ કે, જનતા જનાર્દને EVMનું બટન દબાવીને આ સંતોષ વ્યક્ત કર્યો છે.
  • લોકોને ખબર છે કે 25 જૂને શું થયું હતું, 25 જૂનની એ રાત દેશ માટે ખૂબ ખરાબ હતી.
  • ભારતમાં લોકતંત્ર બંધારણથી વિકાસ પામ્યું નથી, ભારતનું લોકતંત્ર સદીઓથી અમારી આત્મામાં છે.
  • લોકતંત્રની આત્માને કચડી નાખવામાં આવી હતી અને મહાપુરુષોને જેલ ભેગા કરી દેવાયા હતા. હિન્દુસ્તાનને જેલ બનાવી દેવાઈ હતી. આ ફક્ત એટલા માટે કરાયું કારણે કે સત્તા રહેવી જોઈએ.
  • તે સમયે જે લોકો આ પાપમાં ભાગીદાર હતા, તે લોકો જાણી લે કે આ ઇમરજન્સીનું કલંક ક્યારેય મટશે નહી.
  • તાત્કાલિક લાભ મારી વિચારધારની સીમા નથી. નાનું વિચારવું મને પસંદ નથી.
  • મને ક્યારેક ક્યારેક લાગે છે કે, દેશવાસીઓના સપનાઓને જો જીવવા હોય તો નાનું વિચારવાનો અધિકાર પણ મને નથી.
  • આપણે ત્યાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં દેખાય છે. હજી માત્ર ત્રણ સપ્તાહ થયા છે, આટલા સમયમાં અમને પણ લાગતું હતું કે ક્યાંક માળાઓ પહેરીએ, આરામ કરીએ પરંતુ આ અમારી આદત નથી.
  • આ સમયમાં અમે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, સેનાના જવાનોની છાત્રવૃતિમાં વધારો કર્યો. માનવાધિકારો સાથે જોડાયેલા મહત્વના કાયદાને સંસદમાં લાવવાની તૈયારીઓ પૂરી કરી.

Intro:Body:

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં જવાબ આપી રહેલા PM મોદી

રાષ્ટ્રપ્રધાન રામનાથ કોવિંદના અભિભાષણ પર રાજયસભામાં ચર્ચા ચાલી રહી છે. આજે PM મોદી લોકસભામાં ચર્ચા પર જવાબ આપી રહ્યા છે.

PM મોદીએ જણાવ્યું કે, 

જનતાએ ઝીણવટ પૂર્વક તપાસ કરીને અમને દેશ ચલાવવા માટે બેસાડ્યા છે.

ઘણા દાયકાઓ બાદ દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે, સરકારને ફરી શક્તિશાળી બનાવી સત્તામાં લાવ્યા છે. 

ભારતનું લોકતંત્ર દરેક ભારતીય માટે ગૌરવ કરવાનો વિષય છે. 

અમારો મતદાતા એટલો જાગૃત છે કે તેને પોતાના કરતા પહેલા દેશનો વિચાર કરે છે. જે ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

દરેક ત્રાજવે તોલાયા બાદ , જનતાએ બારીકાઈથી ચકાસ્યા બાદ અમને ફરીથી ચૂંટયા છે.

ઘણા દાયકાઓ બાદ દેશે મજબૂત જનાદેશ આપ્યો.

Conclusion:
Last Updated : Jun 25, 2019, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.