ઉપરાંત નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર 15મી ફેબ્રુઆરીએ હોશંગાબાદથી કરશે, ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ ધારમાં એક જનસભા સંબોધશે. આજે મોદી પશ્ચિમ બંગાળ, આસામ અને છત્તીસગઢમાં હાજરી આપશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ કામનું લોકર્પણ કરશે, તો બીજી તરફ ભોપાલનાં જંબૂરી મેદાનમાં રાહુલ સભા કરશે. આ સભામાં રાહુલ ખેડૂતો સાથે સંવાદ કરવાની સાથે સાથે સંબોધિત પણ કરશે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે.
PM મોદી આજે બંગાળ-આસામ-છત્તીસગઢમાં, MPમાં આજે રાહુલની સભા - chhattisgarh
ન્યૂઝ ડેસ્કઃ દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂત આભાર સંમેલનમાં જઈ રહ્યા છે, બીજી બાજુ ભાજપ પણ તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી રહ્યું છે. આજે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ 31 ડીનાં ફલાકાતા-સલસલાબાડી ખંડને ચાર લેન કરવા માટેનો શિલાન્યાસ કરશે.
ઉપરાંત નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર 15મી ફેબ્રુઆરીએ હોશંગાબાદથી કરશે, ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ ધારમાં એક જનસભા સંબોધશે. આજે મોદી પશ્ચિમ બંગાળ, આસામ અને છત્તીસગઢમાં હાજરી આપશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ કામનું લોકર્પણ કરશે, તો બીજી તરફ ભોપાલનાં જંબૂરી મેદાનમાં રાહુલ સભા કરશે. આ સભામાં રાહુલ ખેડૂતો સાથે સંવાદ કરવાની સાથે સાથે સંબોધિત પણ કરશે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે.
PM modi,west bengal,rahul gandhi,Indian general election, 2019,Madhya Pradesh,chhattisgarh,assam
PM મોદી આજે બંગાળ-આસામ-છત્તીસગઢમાં, MPમાં આજે રાહુલની સભા

Conclusion: