ETV Bharat / bharat

માલદીવમાં PM મોદીને મળ્યુ સર્વોચ્ચનું સન્માન

author img

By

Published : Jun 9, 2019, 2:21 AM IST

ન્યુઝ ડેસ્કઃ નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રઘાન બન્યા બાદ પ્રથમ વખત વિદેશ યાત્રા પર શનિવારે માલદીવ પહોચ્યા હતા. ત્યા PM મોદીને માલદીવમાં સર્વોચ્ચ નાગરિક ઇજ્જુદીનનું સન્માન મળ્યું હતું.

modi

PM મોદીને પોતાની વડાપ્રધાન તરીકેની પ્રથમ યાત્રામાં માલદીવ પહોચ્યા ત્યારે માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહીદે વડાપ્રધાન મોદીનુ સ્વાગત કર્યુ હતુ. તથા માલદીવમાં સર્વોચ્ચ નાગરિક ઇજ્જુદીનનું સન્માન મળ્યું હતું.આ સન્માનને મોદીએ સંપૂર્ણ દેશનું સન્માન ગણાવ્યુ. તેમજ મોદીએ આ વાતની જાણકારી મોદીએ પોતાના ટ્વીટર પર આપી હતી તેમજ આ સન્માન તેમના માટે આનંદ તેમજ ગૌરવનો વિષય સમાન ગણાવ્યું હતું.

modi
PM નરેન્દ્ર મોદીનું ટ્વિટ

Intro:Body:

https://khabar.ndtv.com/news/india/pm-narendra-modi-arrives-in-maldives-on-1st-foreign-visit-after-re-election-2050134

PM મોદીને મળ્યુ સર્વોચ્ચ સન્માન

PM મોદીને માલદીવમાં સર્વોચ્ચ નાગરિક ઇજ્જુદીનનું સન્માન મળ્યું હતું. 

આ સન્માનને મોદીએ સંપૂર્ણ દેશનું સન્માન ગણાવ્યુ હતુ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.