ETV Bharat / bharat

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહી, જાણો આજનો ભાવ

મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ પ્રતિ લિટર રૂપિયા 80.43 છે તો ડીઝલનો ભાવ પ્રતિ લિટર 80.53 રૂપિયા છે.

petrol
petrol
author img

By

Published : Jun 30, 2020, 9:29 AM IST

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલિયમ કપંનીએ ભાવમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ પ્રતિ લિટર રૂપિયા 80.43 છે તો ડીઝલનો ભાવ પ્રતિ લિટર 80.53 રૂપિયા છે.

  • Delhi: No change in the price of petrol or diesel in the national capital today. Price of petrol stands at Rs 80.43 and that of diesel at Rs 80.53. pic.twitter.com/ee14QC76Uh

    — ANI (@ANI) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રોજ 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

ઓયલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવનું સંશોધન કરી ભાવ નક્કી કરે છે.

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની પોલીસે અટકાયત કરી હતી. આપને જણાવી દઈએ કે કોંગ્રેસે પાંચ દિવસ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શમ કરવાની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.