ETV Bharat / bharat

નાગરિકતા વિરોધઃ 'સૈમ'ની યાદમાં લોકોએ પ્રગટાવી મીણબતીઓ, આસૂ નેતાઓએ કરી પરિવાર સાથે મુલાકાત

author img

By

Published : Dec 15, 2019, 11:44 AM IST

ગુવાહાટીઃ આસામની રાજધાની ગુવાહાટીમાં હતીગાંવથી લઇને નામધર સુધી સ્થાનિકોએ સૈમ સ્ટેફર્ડની યાદમાં રસ્તાઓ પર મીણબતીઓ અને માટીના દિપકો પ્રગટાવ્યા હતા. જેનું કથિત રૂપથી બે દિવસ પહેલા શહેરમાં થયેલા ગોળીબારમાં મૃત્યું થયું હતું.

'સૈમ'ની યાદમાં લોકોએ સળગાવી મીણબતીઓ, આસૂ નેતાઓની પરિવાર સાથે ભેટ
'સૈમ'ની યાદમાં લોકોએ સળગાવી મીણબતીઓ, આસૂ નેતાઓની પરિવાર સાથે ભેટ

સૈમ ગુરૂવારે નામધરમાં રસ્તાના ચોક પર એક ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

વ્યવસાયે ડ્રમર સૈમ તલાસીલ પ્લેગ્રાઉન્ડથી પરત ફરી રહ્યો હતો, જ્યાં પ્રસિદ્ધ ગાયિકા જુબીન ગર્ગે નાગરિક્તા સંશોધન બિલ વિરૂદ્ધ પ્રદર્શનકારીઓની સાથે એક જૂથતા માટે પ્રસ્તુતિ આપી હતી.

Intro:Body:

नागरिकता विरोध : 'सैम' की याद में लोगों ने जलाईं मोमबत्तियां, आसू नेताओं ने की परिवार से भेंट

गुवाहाटी : असम की राजधानी गुवाहाटी में हतीगांव से लेकर नामघर तक स्थानीय लोगों ने सैम स्टेफर्ड की याद में गलियों में मोमबत्तियां और मिट्टी के दिए जलाए. इसकी कथित रूप से दो दिन पहले शहर में हुई गोलीबारी के दौरान मौत हो गई थी.

सैम (17) गुरुवार को नामघर में गली के चौराहे पर एक घटना में घायल हो गया था. इसके बाद उसने अस्पताल में दम तोड़ दिया.

पेशे से ड्रमर सैम तलासील प्लेग्राउंड से लौट रहा था, जहां प्रसिद्ध गायक जुबीन गर्ग ने नागरिकता संशोधन अधिनियम (सीएए) के खिलाफ प्रदर्शनकारियों के साथ एकजुटता के लिए प्रस्तुति दी थी.

पेशे से ड्रमर सैम तलासील प्लेग्राउंड से लौट रहा था, जहां प्रसिद्ध गायक जुबीन गर्ग ने नागरिकता संशोधन अधिनियम (सीएए) के खिलाफ प्रदर्शनकारियों के साथ एकजुटता के लिए प्रस्तुति दी थी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.