ETV Bharat / bharat

અસમઃ ડિબ્રુગઢ જિલ્લાના અમુક વિસ્તારો અને ગુવાહાટીમાં કર્ફ્યુમાં રાહત - Assam Latest News

ગુવાહાટીઃ સંશોધિત નાગરિક્તા કાયદા વિરૂદ્ધ પ્રદર્શનો બાદ ગુવાહાટી અને ડિબ્રુગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં લગાવેલા કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. પોલીસના અધિકારીઓએ આ વિશે જાણકારી આપી હતી.

Etv Bharat, Gujarati News, Assam Latest News
ગુવાહાટીમાં લોકોને કર્ફ્યુમાં મળી રાહત
author img

By

Published : Dec 15, 2019, 9:18 AM IST

Updated : Dec 15, 2019, 1:09 PM IST

આ પહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુવાહાટીમાં સવારે સાતથી સાંજે 4 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ડિબ્રુગઢ પશ્ચિમ, નહરકોટિયા, તેનુઘાટ અને જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ આ જ સમય માટે રાહત આપવામાં આવી છે.

ગુવાહાટી મેડિકલ કૉલેજ હોસ્પિટલ અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત છે. મહત્વનું છે કે, 11 ડિસેમ્બરે સંસદમાં નાગરિક્તા સંશોધન બિલ 2019 લાગુ થયા બાદ અસમના અમુક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરુ થયું હતું અને 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિના આશ્વાસન બાદ આ એક અધિનિય બન્યો હતો.

મુખ્યપ્રધાને કર્યું ટ્વીટ
અસમના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તમામ વાસ્તવિક ભારતીય નાગરિકો અને અસમના લોકોના અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

હું સમાજના તમામ વર્ગોનું આહ્વાન કરૂં છું કે, આવા તત્વોને ઉત્સુક કરે જે નાગરિક્તા સંશોધન કાયદા પર લોકોને ભટકાવી રહ્યા છે અને હિંસા તરફ વળી રહ્યા છે અને અમે પ્રદેશની વિકાસ યાત્રા માટે તેમની સાથે છીએ.

જે બાદ દિસપુર, ઉજાન બજાર, ચાંદમારી, સિલપુખુરી અને જૂ રોડ સહિત કેટલાય સ્થાનો પર દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી હતી. ઑટો રિક્ષા અને સાઇકલ રિક્ષા રસ્તાઓ પર ચાલતા જોવા મળી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસના લોકો આ રાહતની જાણકારી આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહ્યા છે.

નાગરિક્તા સંશોધન બિલ 2019ના સંસદમાં લાગુ થયા બાદ શહેર અને રાજ્યના અન્ય ભાગોમાં હિંસક પ્રદર્શન થયા હતા. તે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થવાને કારણે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

Intro:Body:

गुवाहाटी में लोगों को कर्फ्यू से मिली राहत

असम के गुवाहाटी में सुबह 9 बजे से शाम 6 बजे तक लोगों को कर्फ्यू से राहत मिली है.

गौरतलब है कि डीजीपी जी पी सिंह के मुताबिक क्षेत्र में सुबह 9 बजे से शाम 6 बजे तक लोगों को कर्फ्यू से राहत मिली है.

Conclusion:
Last Updated : Dec 15, 2019, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.