ETV Bharat / bharat

સરકારી પ્રતિબંધોના નિયમોને માળીયે ચડાવી 6 પ્રતિબંધિત શહેરોથી આવી રહ્યા છે કોલકાતા

author img

By

Published : Jul 18, 2020, 6:43 PM IST

કોવિડના 19 વાઇરસના સંક્રમણના કારણે સરકારના નિયમ મુજબ દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નઇ અને અમદાવાદથી કોલકાતા સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.

કોલકાતા
કોલકાતા

કોલકાતા: કોવિડના 19 વાઇરસના સંક્રમણના કારણે સરકારના નિયમ મુજબ દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નઇ અને અમદાવાદથી કોલકાતા સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.

પરંતુ હજી પણ એવા ઘણા કિસ્સા છે કે જ્યાં લોકો આ શહેરોથી કોલકાતા આવી રહ્યા છે.

દિલ્હીથી કોલકાતા જનારા લોકો પહેલા, દિલ્હીથી ગુવાહાટીની ફ્લાઇટ લઈ રહ્યા છે અને પછી બીજી ફ્લાઈટમાં તેઓ ગુહાહાટીથી કોલકાતા એરપોર્ટ પર જઇ રહ્યા છે.

તેવી જ રીતે દિલ્હી જવા માટે લોકો કાં તો બગ્ડોગ્રા અથવા ગુવાહાટી એરપોર્ટથી દિલ્હી જઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.