ETV Bharat / bharat

LIVE: રાજ્યસભાની કાર્યવાહી શરૂ, ફિલ્મ ઉદ્યોગને ગટર કહેવા પર ભડકી જયા બચ્ચન

author img

By

Published : Sep 15, 2020, 9:49 AM IST

Updated : Sep 15, 2020, 11:00 AM IST

rajysabha
મમ

10:59 September 15

એર ઈન્ડિયા પર રાજ્યસભામાં ચર્ચા

એર ઈન્ડિયા પર બોલતા તૃણમૂલ સાંસદ દિનેશ ત્રિવેદીએ કહ્યું કે એર ઈન્ડિયાને વેચવાની કવાયત બંધ કરી દેવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે તમે ઈચ્છો તો એર ઈન્ડિયાનું માળખુ બદલી શકો છો,પરંતુ તેને વેચવું એ યોગ્ય પગલું નથી. એર ઈન્ડિયા છે તો હિન્દુસ્તાન છે. 

10:10 September 15

ફિલ્મ ઉદ્યોગ પર સવાલ ઉઠાવતાં જયા બચ્ચને કર્યો હુમલો

ન મન
ફિલ્મ ઉદ્યોગને ગટર કહેવા પર ભડકી જયા બચ્ચન

 ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશનને સાંસદમાં ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો પર ડ્રગ્સ લેવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈ જયા બચ્ચને રવિ કિશનને આડે હાથ લઈ જિસ થાલીમે ખાયા ઉસીમે છેદ કિયા કહી હુમલો કર્યો હતો.  

ફિલ્મ ઉદ્યોગને ગટર કહેવા પર અભિનેત્રી જયા બચ્ચન અફસોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આ ઉદ્યોગમાંથી જ ખાય છે, અહીંથી જ પૈસા કમાય છે અને વળી એ ઉદ્યોગ પર જ આંગળવી ચીંધે છે. આ ખરું ન કહેવાય. 

09:28 September 15

રાજ્યસભાની કાર્યવાહી શરૂ

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં સત્રની બીજા દિવસની કાર્યવાહી શરૂ થઈ ચુકી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી સંસદમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.  

સંસદમાં આજે બે બિલ રજૂ થઈ શકે છે

રાજ્યસભામાં સ્વાસ્થ્ય પ્રધાન ડૉ હર્ષવર્ધને રાષ્ટ્રિય સહબદ્ધ અને સ્વાસ્થ્ય દેખરેખ વૃત્તિ આયોગ બિલ 2020 રજૂ કરશે

આ સિવાય નાણાપ્રધાન નિર્મલા સીતારામન નાદારી અને ઇનસોલ્વન્સી ડિસેબિલિટી કોડ (બીજો સુધારો) બિલ, 2020 રાજ્યસભામાં રજૂ કરશે.

Last Updated : Sep 15, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.