ETV Bharat / bharat

પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે, તે માટે મિથ્યા યુદ્ધ કરી રહ્યું છેઃ રાજનાથ સિંહ - etv bharat

પુણેઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન ખોટું યુદ્ધ કરી રહ્યું છે. કારણ કે, તેને અહેસાસ થઇ ચૂક્યો છે કે તે પરંપરાગત યુદ્ધ જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે, પાકિસ્તાને જો ખોટું યુદ્ધનો રસ્તો અપનાવ્યો છે, તો એક દિવસ તેની હારનું કારણ બની શકે છે.

પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે
પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે
author img

By

Published : Nov 30, 2019, 12:23 PM IST

સિંહ પુણેમાં રાષ્ટ્રીય રક્ષા અકાદમીના 137માં કોર્સની પાસિંગ આઉટ પરેડમાં બેલી રહ્યા હતા.

રક્ષાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાને 1948થી લઇને 1965, 1971 અને 1999થી એ અહેસાસ થઇ ગયો હતો કે, તે કોઇ પણ પરંપરાગત અથવા સીમિત યુદ્ધમાં ભારત વિરૂદ્ધ જીતી શકે તેટલા સક્ષમ નથી.

તેમણે કહ્યું કે, 'તેમને આતંકવાદના માધ્યમથી યુદ્ધનો રસ્તો અપનાવ્યો અને હું પુરી જવાબદારીની સાથે તમને કહી શકું છું કે, પાકિસ્તાનને હારવા સિવાય કંઇ મળી શકે તેમ નથી.'

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના અન્ય દેશોની સાથે હંમેશા શિષ્ટ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારતને પોતાના ક્ષેત્રી અતિરિક્ત કોઇ મહત્વકાંક્ષા રહી નથી પરંતુ જો તેને ઉશ્કેરવામાં આવ્યું તો તે કોઇ પણને છોડશે નહીં.

તેમણે કહ્યું કે, 'અમે દેશની સંપ્રભુતા અને લોકોની સુરક્ષાને લઇને પ્રતિબદ્ધ છીએ. પરંતુ જો કોઇ અમારી ધરતી પર આતંકવાદ ચલાવે અથવા કોઇ હુમલા કરે તો અમે જાણીએ છીએ કે તેમને કઇ રીતે જડબાતોડ જવાબ આપવો.'

Intro:Body:

पाकिस्तान परम्परागत युद्ध नहीं जीत सकता, इसलिए छद्म युद्ध कर रहा है : राजनाथ सिंह

पुणे : रक्षा मंत्री राजनाथ सिंह ने कहा कि पाकिस्तान ने छद्म युद्ध छेड़ रखा है क्योंकि उसे अहसास हो चुका है कि वह परम्परागत युद्ध नहीं जीत सकता. उन्होंने कहा कि पाकिस्तान ने जो छद्म युद्ध का रास्ता अख्तियार किया है, वह एक दिन उसकी हार की वजह बनेगा.

सिंह पुणे में राष्ट्रीय रक्षा अकादमी के 137वें कोर्स की पासिंग आउट परेड में बोल रहे थे.

रक्षा मंत्री ने कहा कि पाकिस्तान को 1948 से लेकर 1965, 1971 और 1999 से यह अहसास हो गया था कि वह किसी भी परम्परागत या सीमित युद्ध में भारत के खिलाफ जीत नहीं सकता.

उन्होंने कहा, 'उसने आतंकवाद के जरिए छद्म युद्ध का रास्ता चुना है और मैं पूरी जिम्मेदारी के साथ आपसे कह सकता हूं कि पाकिस्तान को हार के सिवाय कुछ नहीं मिलेगा.'

सिंह ने कहा कि भारत के अन्य देशों के साथ हमेशा शिष्ट और मैत्रीपूर्ण रिश्ते रहे हैं. भारत की अपने क्षेत्र से अतिरिक्त कोई महत्वाकांक्षा नहीं रही लेकिन अगर उसे उकसाया गया तो वह किसी को नहीं बख्शेगा.

उन्होंने कहा, 'हम देश की संप्रभुत्ता और लोगों की सुरक्षा को लेकर प्रतिबद्ध हैं. लेकिन अगर कोई हमारी धरती पर आतंकवादी शिविर चलाता है या कोई हमला करता है तो हम जानते हैं कि मुंहतोड़ जवाब कैसे दिया जाता है.'

====================================

પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે, તે માટે મિથ્યા યુદ્ધ કરી રહ્યું છેઃ રાજનાથ સિંહ

પુણેઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાને ખોટું યુદ્ધ કરી રહ્યું છે કારણ કે, તેને અહેસાસ થઇ ચૂક્યો છે કે, તે પરંપરાગત યુદ્ધ જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે, પાકિસ્તાને જો ખોટું યુદ્ધનો રસ્તો અપનાવ્યો છે, તો એક દિવસ તેની હારનું કારણ બની શકે છે. 

સિંહ પુણેમાં રાષ્ટ્રીય રક્ષા અકાદમીના 137માં કોર્સની પાસિંગ આઉટ પરેડમાં બેલી રહ્યા હતા. 

રક્ષાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાને 1948થી લઇને 1965, 1971 અને 1999થી એ અહેસાસ થઇ ગયો હતો કે, તે કોઇ પણ પરંપરાગત અથવા સીમિત યુદ્ધમાં ભારત વિરૂદ્ધ જીતી શકે તેટલા સક્ષમ નથી. 

તેમણે કહ્યું કે, 'તેમને આતંકવાદના માધ્યમથી યુદ્ધનો રસ્તો અપનાવ્યો અને હું પુરી જવાબદારીની સાથે તેમને કહી શકું છું કે, પાકિસ્તાનને હારવા સિવાય કંઇ મળી શકે તેમ નથી.'

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના અન્ય દેશોની સાથે હંમેશા શિષ્ટ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારતને પોતાના ક્ષેત્રી અતિરિક્ત કોઇ મહત્વકાંક્ષા રહી નથી પરંતુ જો તેને ઉશ્કેરવામાં આવ્યું તો તે કોઇ પણને છોડશે નહીં. 

તેમણે કહ્યું કે, 'અમે દેશની સંપ્રભુતા અને લોકોની સુરક્ષાને લઇને પ્રતિબદ્ધ છીએ. પરંતુ જો કોઇ અમારી ધરતી પર આતંકવાદ ચલાવે અથવા કોઇ હુમલા કરે તો અમે જાણીએ છીએ કે તેમને કઇ રીતે જડબાતોડ જવાબ આપવો.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.