ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ - pakistan violates ceasefire

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં LOC પર પાકિસાતને એક વખત ફરી સીઝફાયર કર્યું છે. જેમાં એક જવાન શહીદ થયો છે.

file photo
author img

By

Published : Nov 8, 2019, 12:25 PM IST

સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે,પાકિસતાનના પૂંછમાં રાત્રે 1.30 વાગ્યે LOC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લધંન કર્યું હતું. પાકિસ્તાન દ્વારા ગોળીબારીમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. 8 નવેમ્બરના રોજ પુંછના કિરણી સેક્ટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતી.

સેનાના અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા જ્યારે ગોળીબારી કરવામાં આવી ત્યારે ભારતીય જવાનો દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

Intro:Body:

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુંછ જિલ્લામાં LOC પર પાકિસાતને કી એક વખત સીઝફાયર કર્યું છે.તેમાં એક જવાનના મોત નિપજ્યા છે.

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે,પાકિસતાનના પૂંછમાં રાત્રે 1.30 વાગ્યે LOC પર પાકિસ્તાન સીઝફાયર  ઉલ્લધંન કર્યું હતું.પાકિસ્તાન દ્વારા ગોળીબારીમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.5 નવેમ્બરના રોજ  પુંછના કિરણી સેક્ટમાં ફાયરિંગ કરવામાં આવી હતી.

સેનાના અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા જ્યારે ગોળીબારી કરવામાં આવી ત્યારે ભારતીય જવાનો દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.