ETV Bharat / bharat

પાકિસ્તાન એફએટીએફમાં બ્લેક લીસ્ટ થતા બચ્યું..ગ્રે લીસ્ટમાં સ્થાન યથાવત રહેશે - FATFમાં બ્લેક લીસ્ટ

પાકિસ્તાને ઇસ્લામાબાદ સંધીનો ભંગ કરવા છંતાય, વૈશ્વિક દુનિયામાં નાણાંકીય વ્યવહાર પર નજર રાખતા FATF ( ફાઇનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સ) દ્વારા પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં યથાવત રખાયુ છે.

pakistan-remains-blacklisted-in-fatf-will-remain-on-the-gray-list-now

author img

By

Published : Feb 23, 2020, 5:34 PM IST

આતંકીઓને નાણાંકીય મદદ અને તાજેતરમાં કોર્ટના આદેશ દ્વારા આતંકી હાફીઝ સઇદના અંગે પાકિસ્તાને પછડાટ ખાધી છે. ત્યારે યુએનના ગ્રુપ દ્વારા પેરીસમાં મળેલી ત્રણ દિવસીય બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકીઓની મિલકતો અને આર્થિક બાબતોને કાબુમાં લેવા માટે પાકિસ્તાને 27 માંથી માત્ર 14 બાબતોમાં કામગીરી કરી છે.. જે પ્રમાણમાં સારી છે..પણ સાથોસાથ પાકિસ્તાનને ચેતવવામાં આવ્યુ છે કે પાકિસ્તાને આગામી ચાર મહિનામાં તમામ 27 માપદંડોને પૂર્ણ કરવા પડશે નહીતર તેને બ્લેક લીસ્ટ થવાની પુરેપુરી શક્યતા છે.. FATF દ્વારા આકરી રીતે કહેવામાં આવ્યુ છે કે જુન 2020 સુધીમાં પાકિસ્તાન આ બાબતે કાર્વાહી કરે.. નહીતર આગામી મીટીંગમાં પાકિસ્તાનને આતંકી ફંડના મામલે આકરા પગલા ભરવામાં આવશે.. તમામ સભ્યો અને FATF સાથે જોડાયેલી તમામ નાણાંકીય સંસ્થાની સલાહ બાદ FATF દ્વારા આ મહત્વનું નિવેદન કરાયુ છે.

FATFની આ મીટીંગના મળેલા નિષ્કર્ષ અંગે ચેરમેને જણાવ્યુ છે કે પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહારો પર આ મીટીંગમાં વિશેષ ધ્યાન રખાયુ છે.

આ મીટીંગમાં 205 દેશોના 800 જેટલી સભ્યો હાજર રહ્યા હતા.. ત્યારે પાકિસ્તાનને આશા છે કે તે બ્લેક લીસ્ટ થવાની શક્યતામાં બહાર આવી જશે...આ મીટીંગમાં પાકિસ્તાન 39 પૈકી 14 મતો મેળવવામાં નિષ્ફળ ગયુ હતુ.પણ ચીન, મલેસિયા અને તુર્કીએ ઇસ્લામાબાદ સંધીની તરફેણમાં પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરતા પાકિસ્તાન બ્લેક લિસ્ટેડ થતા બચી ગયુ હતુ..જો કે હવે પછીની મીંટીગમાં બ્લેક લીસ્ટેડ થવાની પુરેપુરી શક્યતા છે.

જુન 2018થી પાકિસ્તાન સતત ઉચ્ચ કક્ષાનું રાજકીય સ્તરે ખાતરી આપી રહ્યુ છે કે તે FATFના સુચનોનું પાલન કરશે. તેમજ તેના પેટા ગ્રુપ APG( એશિયા પ્લેનરી ગ્રુપ)ની સુચના મુજબ પોતાના દેશને મજબુત બનાવીને આતકી પ્રવૃતિને સલગ્ન ફંડ વધારવાની પ્રવૃતિને કાબુમાં લેવા માટે આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર રોકાણના નેટવર્કને રોકીને કાબુમાં લે.

FATF દ્વારા પાકિસ્તાને આજે પુછવામાં આવ્યુ કે પાકિસ્તાને AML (એન્ટી મની લોન્ડરીંગ) અને CFT (કોમ્બેટીંગ ધ ફાઇનાન્સીગ ઓફ ટેરેરીઝમ)ના ભંગ અંગે જણાવે કે ક્યાં પગલા ભરવામા આવ્યા? તેમજ ગેરકાયદેસર રીતે થયેલા નાણાંકીય વ્યવહારને ઓળખવા અને તેને રોકવા માટે સતાવાળાઓએ ક્યા પગલા લીધા તે અંગે પણ પુછવામાં આવ્યુ.

તેમજ પાકિસ્તાનનેપુછવામાં આવ્યુ છે કે પાકિસ્તાને લો એન્ફોર્સમેન્ટ એજન્સીજ (LED) એ મોટાપાયે આતંકીઓ દ્વારા થતી નાણાંકીય પ્રવૃતિ અને તેની તપાસ સાથે નિમણૂંક થયેલા અધિકારી અંગે ની માહિતી આપો.

તેમજ FATFની વર્લ્ડ કમીટીએ સિક્યોરીટી કાઉન્સીલ હેઠળના 1267 અને 1373 ઠરાવનો અમલ આતંકીઓને મદદ કરતી નાણાકીય સંસ્થાઓ સામે કાર્યવાહી અને આતંકીઓની મિલકતો અને તેમના દ્વારા થતા પ્રતિબંધિત ફંડ સામે કાર્યવાહી અંગે પણ પુછયુ છે..

FATF દ્વારા શુક્રવારે અપાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે “ તમામ સમય મર્યાદાઓ પણ હવે પૂર્ણ થઇ ગઇ છે..તેમ છંતાય, નોંધપાત્ર કામગીરી થઇ નથી. FATFએ પણ નોંધ્યુ હતું, કે તે પાકિસ્તાન નક્કી કરાયેલા એક્શન પ્લાનનો અમલ કરાવવામાં નિષ્ફળ ગયુ છે. ”

અગાઉ પાકિસ્તાન કહી ચુક્યુ છે કે તે UNSC દ્વારા જાહેર કરાયેલા આતંકી સગઠન જેવા કે તાલીબાન, અલ કાયદા, લશ્કર-એ-તોઇબા અને જૈશ-ઇ-મોહમંદ ના તમામ નાણાંકીય અને બેંક સાથે સંકળાયેલા તમામ વ્યવહાર સપ્ટેમ્બર 2019 સુધીમાં પ્રતિબંધ મુકશે.

પાકિસ્તાને દલીલ કરી હતી કે તે દુનિયા સાથે સહયોગ કરી રહ્યુ છે. તેમજ દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પણ ચાલુ છે.. અને તેમના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે.. ત્યારે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવુ યોગ્ય નથી.

ત્યારે ભારતના વરિષ્ઠ અધિકારીએ આ સપ્તાહમાં દલીલ કરી હતી કે પાકિસ્તાન પર આતંકી પ્રવૃતિ સામે કાર્યવાહી કરવા માટે ગ્રે લીસ્ટથી દબાણ ઉભુ થયુ છે.. પણ એકવાર બ્લેક લીસ્ટેડ થયા બાદ જ સમજણ આવશે.

-સ્મિતા શર્મા, નવી દિલ્હી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.