ETV Bharat / bharat

PM મોદી માટે પાકિસ્તાને ખોલ્યા પોતાના હવાઈ ક્ષેત્ર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

bishkek
author img

By

Published : Jun 11, 2019, 10:13 AM IST

મહત્વનું છે કે, PM મોદી 13-14 જૂન SCO સંમેલનમાં ભાગ લેવા માટે કીર્ગિસ્તાનથી બિશ્કેક જવાના છે. જેના માટે ભારતે પાકિસ્તાન જોડે તેમના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવા માટે પરવાનગી માંગી હતી. આ બાબતે, સોમવારે એક અધિકારીએ જણાવ્યું છે કે, પાકિસ્તાનના PM ઈમરાન ખાને ભારત સરકારના અનુરોધનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી શિબિર પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાને પોતાના હવાઇ ક્ષેત્રો બંધ કરી દીધા હતા.

મહત્વનું છે કે, 13-14 તારીખે યોજાનારી બેઠકમાં પાકિસ્તાનના PM ઇમરાન ખાન પણ સામેલ થશે.

Intro:Body:

PM મોદીના વિમાનને પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રમાં ઉડવા માટે પાક. તરફથી મંજૂરી મળી

Pakistan decides to let Pm modi's Plane Fly over its airspace to bishkek

Pakistan, india, Pm modi,  airspace , bishkek

ઇસ્લામાબાદ: પાકિસ્તાન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવા માટે મંજૂરી આપી દીધી છે.  મહત્વનું છે કે, PM મોદીએ 13-14 જૂન SCO સંમેલનમાં ભાગ લેવા માટે કર્ગિસ્તાનથી બિશ્કેક જવાનું છે. જેના માટે ભારતે પાકિસ્તાન જોડે તેમના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવા માટે પરવાનગી માંગી હતી.

આ બાબતે, સોમવારે એક અધિકારીએ જણાવ્યું છે કે, પાકિસ્તાનના PM ઇમરાન ખાને ભારત સરકારના અનુરોધનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી શિબિર પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો ત્યાર બાદ પાકિસ્તાને પોતાના હવાઇ ક્ષેત્રો બંધ કરી દીધા હતા.

મહત્વનું છે કે, 13-14 તારીખે યોજાનારી બેઠકમાં પાકિસ્તાનના PM ઇમરાન ખાન પણ સામેલ થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.