ETV Bharat / bharat

બંધારણમાં જીવન અને સમાનતાનો અધિકાર: અસદુદીન ઓવૈસી

હૈદરાબાદ: AIMIMના અધ્યક્ષ અસદુદીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાયના નિવદનને લઈને નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં જે વાત કહી છે. તે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહી રહ્યાં છે. અમને આશા હતી કે, વડાપ્રધાન દરેક ધર્મની વાત કરશે, પરંતુ તેઓએ તેના કંઇ બોલ્યા ન હતાં.

બંધારણમાં જીવન અને સમાનતાનો અધિકાર: અસદુદીન ઓવૈસી
author img

By

Published : Sep 11, 2019, 6:57 PM IST

ઓવૈસીએ કહ્યું કે, અમારા હિન્દુ ભાઇઓ માટે ગાય એક પવિત્ર પ્રાણી છે. બંધારણ વ્યકિતને જીવન અને સમાનતાનો અધિકાર આપે છે. આશા છે કે, વડાપ્રધાન તે વાતને યાદ રાખશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ મથુરામાં કહ્યું હતું કે, અમારા દેશમાં કેટલાક લોકોના કાન પર જો ઓમ અથવા ગાય શબ્દ આવે તો તેના રૂવાટા ઉભા થઇ જતા હોય છે. તેને લાગે છે કે, 16મી અને 17મી સદીમાંથી તેઓ પસાર થઇ ગયા છે. તેવુ કહેનારા દેશને બર્બાદ કરવામાં કોઇ પણ કસર બાકી રાખતા નથી.

ઓવૈસીએ કહ્યું કે, અમારા હિન્દુ ભાઇઓ માટે ગાય એક પવિત્ર પ્રાણી છે. બંધારણ વ્યકિતને જીવન અને સમાનતાનો અધિકાર આપે છે. આશા છે કે, વડાપ્રધાન તે વાતને યાદ રાખશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ મથુરામાં કહ્યું હતું કે, અમારા દેશમાં કેટલાક લોકોના કાન પર જો ઓમ અથવા ગાય શબ્દ આવે તો તેના રૂવાટા ઉભા થઇ જતા હોય છે. તેને લાગે છે કે, 16મી અને 17મી સદીમાંથી તેઓ પસાર થઇ ગયા છે. તેવુ કહેનારા દેશને બર્બાદ કરવામાં કોઇ પણ કસર બાકી રાખતા નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/owaisi-hits-back-modi-after-remark-over-cow/na20190911155710511



पीएम के गाय वाले बयान पर ओवैसी का तंज, कहा-  संविधान में जीने का अधिकार इंसानों को प्राप्त



हैदराबादः ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (AIMIM) चीफ असदुद्दीन ओवैसी ने प्रधानमंत्री नरेंद्र मोदी के गाय को लेकर दिए गए बयान पर जवाब दिया है. ओवैसी ने कहा कि पीएम मोदी ने अपने भाषण में जो भी बातें कही है वह आने वाले विधानसभा चुनावों के मद्देनजर की है. आने वाले दिनों में महाराष्ट्र, हरियाणा और झारखंड में विधानसभा चुनाव होने हैं. मैंने जो सोचा था वह बात पीएम ने नहीं कही. हम उम्मीद कर रहे थे पीएम हर मजहब की बात करेंगे. लेकिन उन्होंने इस पर कुछ नहीं कहा.

હૈદરાબાદ: AIMIM ચીફ અસદુદીન ઓવૈસીએ વડાપ્રધાન નરેંન્દ્ર મોદીના ગાયને લઇને નિવદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ તેના ભાષણમાં જે વાત કહી છે તે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહી છે. મે જે વિચાર્યુ હતુ તે વડાપ્રધાને ન કહ્યું. અમને આશા હતી કે વડાપ્રધાન દરેક ધર્મની વાત કરશે. પરંતુ તેઓએ તેના પર કંઇ જ કહ્યું નહીં. 

ओवैसी ने कहा हमारे हिंदू भाईयों के लिए गाय एक पवित्र जानवर है पर संविधान में जीवन और समानता का अधिकार इंसानों को प्राप्त है, उम्मीद है पीएम यह याद रखेंगे.

ઓવૈસીએ કહ્યું કે અમારા હિંદુ ભાઇઓ માટે ગાય એક પવિત્ર પ્રાણી છે. સંવિધાનમાં જીવન અને સમાનતાનો અધિકાર વ્યક્તિને મળે છે. આશા છે કે વડાપ્રધાન તે યાદ રાખશે.



गौरतलब है कि प्रधानमंत्री ने मथुरा में कहा, हमारे देश में कुछ लोगों के कान पर अगर ॐ या गाय शब्द पड़ता है तो उनके बाल खड़े हो जाते हैं. उनको लगता है कि देश 16वीं और 17वीं शताब्दी में चला गया है. ऐसा कहने वालों ने देश को बर्बाद करने में कोई कसर नहीं छोड़ी है.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાને મથુરામાં કહ્યું, અમારા દેશમાં કેટલાક લોકોના કાન પર જો ઓમ અથવા ગાય શબ્દ આવે તો તેના રૂવાટા ઉભા થઇ જતા હોય છે. તેને લાગે છે કે 16ની અને 17મી સદીમાંથી તેઓ પસાર થઇ ગયા છે. તેવુ કહેનારા દેશને બર્બાદ કરવામાં કોઇ પણ કસર બાકી રાખતા નથી.  



आपको बता दें प्रधानमंत्री मोदी ने आज मथुरा में पशुओं में होने वाली विभिन्न बीमारियों के टीकाकरण कार्यक्रम की भी शुरुआत की. पीएम मोदी ने मवेशियों में मुंह एवं खुरपका रोग तथा ब्रूसेलोसिस के उन्मूलन के लिए मथुरा में राष्ट्रीय पशु रोग नियंत्रण कार्यक्रम की शुरुआत की.





इस दौरान उन्होंने आगरा, हापुड़, मुरादाबाद के लिए करोड़ों रुपये के विकास कार्यों का लोकार्पण और शिलान्यास किया. पीएम मोदी ने मथुरा की धरती से प्लास्टिक के खात्मे के लिए लोगों से अपील की. गो-पूजन करने के बाद पशु आरोग्य मेले का शुभारंभ किया


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.