ETV Bharat / bharat

વારંવાર કેમ વધી જાય છે ડુંગળીના ભાવ? પાડોશી દેશોમાં શું છે સ્થિતિ - nationalnews

ન્યુઝ ડેસ્ક: ભારતમાં 1.20 મિલિયન હેક્ટરમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે. કુલ 19.40 મિલિયન ટન ડુંગળીનું ઉત્પાદન કરવામાં આવે છે. સરેરાશ એક હેક્ટર પર 16 ટન ડુંગળી ઉગાડવામાં આવે છે.

etv  bharat
etv bharat
author img

By

Published : Dec 6, 2019, 2:18 PM IST

  • ડુંગળીનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્ય
  1. મહારાષ્ટ્ર
  2. કર્ણાટક
  3. મધ્યપ્રદેશ
  4. ગુજરાત
  5. રાજસ્થાન
  6. તેલંગાણા

ખરીફ પાક તરીકે મહારાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર 76 હજાર 279 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું.

ભાવની (સોમવાર સુધીમાં) વાત કરીએ તો એક ક્વિંટલ ડુંગળીની કિંમત 10 હજાર 150 રુપિયા હતી.

  • શું છે સમસ્યા?
  1. જ્યાં-જ્યાં ડુંગળીનું વાવેતર થાય છે, તે વિસ્તારોમાં અસમય વરસાદ પડ્યો હતો.
  2. મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં દોઢ ગણો વધુ વરસાદ થયો હતો. ગુજરાતમાં બે ગણો જ્યારે મધ્યપ્રદેશ અને તેલંગાણામાં 60 થી 70 ટકા વધુ વરસાદ થયો હતો.
  3. પરિણામે પાકને વધુ નુકસાન થયું હતું. મહારાષ્ટ્રમાં ખેડૂતોને મોટાભાગની જગ્યાએ ફરીથી ડુંગળીની વાવણી કરવી પડી. જ્યાં વાવણી મોડી થઈ ત્યાં પાકનો નાશ થયો.
  4. સામાન્ય રીતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ડુંગળીનું પહેલું ઉત્પાદન બજારમાં આવી જાય છે. પરંતુ આ વખતે તેમ નથી થઈ રહ્યું. આ દરમિયાન માગમાં વધારાને કારણે ભાવમાં તેજી જોવા મળી છે.
  • શું છે સરકારની ભૂમિકા?
  1. નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં ભારતે 3467 કરોડની ડુંગળીની નિકાસ કરી હતી.
  2. હવે સરકારે જાન્યુઆરી સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
  3. હાલમાં ભારત ડુંગળીની નિકાસ કરવાને બદલે આયાત કરી રહ્યો છે.
  4. હાલમાં ભારત મિસ્ત્ર, અફઘાનિસ્તાન, તુર્કી અને ઈરાનથી ડુંગળીની આયાત કરે છે.
  • પાડોશી દેશોમાં શું છે સ્થિતિ
  1. બાંગ્લાદેશ- ડુંગળીની ખેતી પર તાત્કાલિક પ્રતિબંધને કારણે કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં ડુંગળીનો ભાવ 25 રુપિયા પ્રતિ કિલોથી વધીને 218 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
  2. મ્યાંમાર- અહીં ડુંગળીની કિંમતોમાં બે ગણો વધારો નોંધાયો છે.
  3. નેપાળ- 150 રુપિયે કિલો ડુંગળી મળી રહી છે. પરિણામે બિહારમાંથી ડુંગળીની દાણચોરી કરવામાં આવી રહી છે.
  4. પાકિસ્તાન- 70 રુપયા પ્રતિ કિલો
  5. શ્રીલંકા- 158 રુપયા પ્રતિ કિલો

Intro:Body:

onion

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.