નીતા અંબાણી ભારતીય કળા-સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરે છે. તેમણે 2017માં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ દ્વારા ભારતીય કળાને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રદર્શનની તક મળી અને આપણે કળાના ક્ષેત્રમાં કાર્ય ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત થયા. નીતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કળા અને સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરે છે. નીતા અંબાણી દેશના રમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપે છે.
મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ 149 વર્ષ જૂનું છે. અહીં દુનિયાભરના 5000 વર્ષ જુની કલાકૃતિઓ ઉપલ્બ્ધ છે. દર વર્ષે લાખો લોકો મ્યૂઝિયમ જોવા આવ છે. જેમાં અનેક અરબપતિઓ અને સેલેબ્રિટીઓ પણ આવે છે.